એક્ટ્રેસ મંદિરા બેદીએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા બોલ્ડ ફોટોઝ

0
473

1. મંદિરા બેદી

ટીવી એક્ટ્રેસ મંદિરા બેદી ઘણીવાર તેની ફિટનેસ અને બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં મંદિરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક બોલ્ડ ફોટોઝ શેયર કર્યા છે. મંદિરાના આ હોટ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર તહેલકો મચાવતા હોય છે.

2. મંદિરા બેદી

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ફિટનેસ ફ્રિક એક્ટ્રેસ મંદિરા બેદી ડેનિમ બિકીનામાં ફોટો શેયર કરી ટ્રોલર્સના નિશાના પર રહી હતી. મંદિરા બેદી પર રેસલર આંટીથી લઈને આદમની જેમ દેખાવનારી જેવી આપત્તિજનક કમેન્ટ કરવામાં આવી હતી. પરંતુ હવે મંદિરાએ તેની લેટેસ્ટ તસવીરોથી ટ્રોલર્સની બોલતી બંધ કરી છે.

3. મંદિરા બેદી

મંદિર બેદીની ફિટનેસના બધા કાયલ છે. મંદિરા બેદી તેની ફિટનેસનું વધારે ધ્યાન રાખે છે અને ઘણીવાર તેના ફિટનેસ વિડિયોઝ અને ફોટોઝ લઈને ચર્ચામાં રહે છે.

4. મંદિરા બેદી

તમને જણાવી દઈએ કે, મંદિરાએ ડીડી નેશનલની ટીવી સીરિયલ ‘શાંતિ’થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૯૯માં મંદિરાએ નિર્માતા અને ડિરેક્ટર રાજ કૌશલ સાથે લગ્ન કર્યાં હતાં. મંદિરાએ ૨૦૧૧માં જૂન મહિનામાં પુત્રને જન્મ આપ્યો હતો.

5. મંદિરા બેદી

મંદિરા બેદી જેણે દુરદર્શનથી લઈને ક્રિકેટની પીચ સુધી આ સફર નક્કી કર્યું તે મહિલાઓ માટે આજે એક આદર્શ છે. ૧૫ એપ્રિલ, ૧૯૭૨ એ કલકત્તામાં જન્મેલી મંદિરા બેદીનાં પિતાનું નામ વીરેન્દ્ર સિંહ અને માતાનું નામ ગીતા બેદી છે.

6. મંદિરા બેદી

મુંબઈથી પોતાનું ભણતર પૂર્ણ કર્યા બાદ મંદિરા બેદીએ મીડિયામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. ૧૯૯૪ માં દુરદર્શન પર આવનારા કાર્યક્રમ ”શાંતિ”થી મંદિરા બેદીને ઓળખાણ મળી જેના કારણે તેને ૧૯૯૫ માં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માં રોલ મળ્યો હતો.

7. મંદિરા બેદી

8. મંદિરા બેદી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY