1. Mouni Roy

ટીવી એક્ટ્રેસ Mouni Roy એ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. આ ફોટોઝમાં Mouni Roy વધારે બોલ્ડ અને હોટ અંદાજમાં નજર આવી રહી છે. આ ફોટોઝ અલગ-અલગ ફ્રેમમાં ક્લિક કરવામાં આવ્યા છે. તે દરમિયાન મૌની રોય બ્લેક અને વ્હાઈટ કલરનો બોલ્ડ ડ્રેસ પહેરી કાતિલાના અંદાજ સાથે પોઝ આપતા નજર આવી રહી છે. તેના ફોટોઝ સોશિયલ સાઈટ પર વધારે વાયરલ થઇ રહ્યા છે.
2. મૌની રોય

ફેમસ ટીવી એક્ટ્રેસ મૌની રોય આજકાલ મોટા પડદા પર ખૂબ ચર્ચામાં છે. ટીવીની દુનિયામાં પોતાના હુસ્નનો જલવો બતાવ્યા પછી હવે તે ફિલ્મોમાં પણ પોતાની અદાઓનો જાદુ વિખેરવા માંગે છે. મૌની રોય સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છે અને ઘણીવાર તેના નવા-નવા ફોટા શેયર કરતી રહે છે. તેના ફોટા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થતા હોય છે.
3. મૌની રોય

બોલિવુડ એક્ટ્રેસ મૌની રોય બહુ જલ્દી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘ગોલ્ડ’ માં મહત્વનો રોલ પ્લે કરતા નજર આવશે. મૌની રોય આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જો કે, તેની પહેલા તેણે રન, હીરો હિટલર ઇન લવ અને તુમ બિન ૨ જેવી ફિલ્મોમાં નાના-મોટા રોલ પ્લે કર્યા છે. ગોલ્ડ સિવાય મૌની રોય અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં પણ નજર આવશે.
4. મૌની રોય

મૌની રોય અક્ષય કુમાર, રણબીર કપૂર બાદ જ્હોન અબ્રાહમ સાથે પણ એક ફિલ્મમાં નજર આવશે. જી હાં, મૌની રોય જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ રો (રોમિયો અકબર વોલ્ટર) માં નજર આવશે. પરમાણુની સફળતા પછી જ્હોન અબ્રાહમ બહુ જલ્દી નવી ફિલ્મ રો નું શૂટિંગ શરુ કરવાના છે.