‘નાગિન ૩’ માં માતાનું પાત્ર નિભાવી રહેલી પવિત્રા પુનિયાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

0
511

1. પવિત્રા પુનિયા

ટીવી અભિનેત્રી પવિત્રા પુનિયા આ દિવસોમાં બોયફ્રેન્ડ પારસ છાબરાની સાથે ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. તાજેતરમાં તેમને પોતાના વેકેશનની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

2. પવિત્રા પુનિયા

આ તસ્વીરોમાં પવિત્રા પુનિયા બિકીનીમાં બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

3. પવિત્રા પુનિયા

અમુક તસ્વીરોમાં તે પુલમાં બેઠી છે અને પોતાનો બોલ્ડ અંદાજ દેખાડી રહી છે. તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

4. પવિત્રા પુનિયા

તમને જણાવી દઈએ કે, પવિત્રા પુનિયા સોશિયલ સાઈટ પર ઘણી એક્ટીવ રહે છે. તે ઘણી વખત પોતાના ચાહકોની સાથે પોતાની બોલ્ડ અને હોટ તસ્વીરો શેર કરતી રહે છે.

5. પવિત્રા પુનિયા

પવિત્રા પુનિયા આ દિવસોમાં સીરીયલ ‘નાગિન ૩’ માં માતાનું પાત્ર નિભાવી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

6. પવિત્રા પુનિયા

7. પવિત્રા પુનિયા

8. પવિત્રા પુનિયા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY