Video : સ્વિમસૂટમાં આ ગુજરાતી એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ લાગી બેહદ હોટ !

0
728

સ્વિમસૂટમાં આ ગુજરાતી એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ લાગી બેહદ હોટ !

હાલમાં જ બિગબોસની એકસ કન્ટેસ્ટંટ અને સીરીયલ નગીનમાં નજર આવેલી ગુજરાતી એક્ટ્રેસ આશ્કા ગોરાડીયાની કેટલીક બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા માં ધૂમ મચાવી રહી છે. જેમાં તે બ્લેક સ્વીમસુટમાં કાફી હોટ લાગી રહી છે. જેની આ તસ્વીરોને કાફી પસંદ કરવામાં આવી રહી છે.

આશ્કાએ આ તસ્વીરો પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. પુલ કિનારે બેઠેલી આશ્કા ઘણી જ ખુબસુરત લાગી રહી છે. ફોટામાં તેની ટોન્ડ બોડી અને પરફેક્ટ બોડી શેપ ના વખાણ થઇ રહ્યા છે. જે તેના ટોન્ડ કર્વ્સ ફ્લોન્ત પણ કરી રહી છે.

આ પહેલી વખત નથી જયારે આશ્કાએ પોતાની બોલ્ડ ઈમેજ શેયર કરી હોય. તે સોશિયલ મીડિયા પર પણ કાફી એક્ટીવ રહે છે અને ફેંસની સાથે પોતાના બ્યુટીફૂલ ફોટા શેયર કરતી રહે છે.

જણાવી દઈએ કે, આશ્કા ઘણા ટીવી શોઝમાં કામ કરી ચુકી છે. જે છેલ્લે નાંગીન ૨ માં નજર આવી હતી.

loading...

NO COMMENTS

LEAVE A REPLY