કેટલી બદલાઈ ગઈ છે સિરીયલ ‘Kkusum’ ની આ હસીના, ઓળખવી પણ છે મુશ્કેલ

0
566

1. નૌશીન અલી સરદાર

ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકાર છે જેણે વર્ષો પહેલા કોઈના કોઈ સિરીયલ દ્ધારા દર્શકોના દિલ પર રાજ કર્યું હતું પરંતુ આજકાલ દૂર-દૂર સુધી તેમની કોઈ ખબર નથી અને અચાનકથી તે તેના નવા લૂક અને વધેલા વજનના કારણે ચર્ચામાં આવે છે.

2. નૌશીન અલી સરદાર

આજે અમે વાત કરી રહ્યા છીએ સિરીયલ કુસુમ ફેમ નૌશીન અલી સરદારની. એકતા કપૂરના હોમ પ્રોડક્શનમાં બનેલ આ સિરીયલ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ સિરીયલમાં નૌશીન અનુજ સક્સેનાની અપોઝીટ નજર આવી હતી. નૌશીન અને અનુજની જબરદસ્ત કેમેસ્ટ્રી બધાને પસંદ આવી હતી.

3. નૌશીન અલી સરદાર

જો વાત કરવામાં નૌશીનના લૂકની તો એક તરફ, સિરીયલ કુસુમમાં નૌશીન એકદમ સીધીસાદી યુવતીના રૂપમાં નજર આવી હતી તો બીજી તરફ, હવે તેને ઓળખવી પણ મુશ્કેલ છે.

4. નૌશીન અલી સરદાર

નૌશીનની નવી તસવીરો જોયા બાદ તમારા હોશ ઉડી જશે. તમને જણાવી દઈએ કે, સિરીયલ કુસુમ બાદ નૌશીને કોઈપણ સિરીયલમાં લીડ રોલ પ્લે કર્યો નથી. આગળ જુઓ વધુ ફોટોઝ….

5. નૌશીન અલી સરદાર

6. નૌશીન અલી સરદાર

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY