1. નવ્યા નવેલી નંદા

નવ્યા નવેલી નંદા ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે જે બચ્ચન પરિવાર સાથે સંબંધ રાખે છે. નવ્યા નવેલી નંદા બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ભાણી છે, જે ઇન્સ્ટાગ્રામ પર તેના હોટ ફોટોઝ શેર કરતી રહે છે.
2. નવ્યા નવેલી નંદા

નવ્યા નવેલી નંદાએ હજુ બોલિવુડમાં એન્ટ્રી કરી નથી પરંતુ તેના ફેંસની યાદી પણ ઘણી લાંબી છે. સોશિયલ મીડિયા પર નવ્યા તેના બોલ્ડ અને બિંદાસ ફોટાને લઈને ચર્ચામાં રહે છે. નવ્યાને પાર્ટી કરવાનો પણ ખૂબ શોખ છે. નવ્યાના ઇન્સ્ટાગ્રામ પણ પાર્ટીના ફોટોઝથી ભરેલું છે.
3. નવ્યા નવેલી નંદા

અમિતાભ બચ્ચનની મોટી પુત્રી શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નવેલી નંદા હંમેશા ચર્ચામાં રહે છે. નવ્યાની સુંદરતાનું અનુમાન તમે તેના ફોટા જોઈ લગાવી શકો છો. એવી પણ ચર્ચા થઇ રહી છે કે, તે બહુ જલ્દી બોલીવુડમાં એન્ટ્રી કરશે.
4. નવ્યા નવેલી નંદા

બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા સેલીબ્રીટીથી કમ નથી. નવ્યા અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડમાં સૌથી વધુ ચર્ચા જે સ્ટાર કિડ્સની હોય છે તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નંદા સામેલ છે.
[scg_html_300250]
5. નવ્યા નવેલી નંદા

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ફોટામાં નવ્યા કોઈ મિસ્ટ્રી બોયની સાથે નજર આવી હતી.