Parineeti Chopra ની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમાલ

0
5058

1. Parineeti Chopra ની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે...

અભિનેત્રી Parineeti Chopra છેલ્લા દિવસોથી ઓસ્ટ્રેલિયામાં હોલીડે એન્જોય કરી રહી છે. તે સતત ત્યાંની પોતાની તસ્વીરો પોતાના ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહી છે. તાજેતરમાં તેણે કેટલીક નવી તસ્વીરો પોસ્ટ કરી છે જેમાં તે ખુબ જ હોટ જોવા મળી છે. હકીકતમાં પરિણીતી ચોપડાને પ્રતિષ્ઠિત સ્વિમવિયર બ્રાંડ સ્પીડોએ પોતાની ઓફિશિયલ બ્રાંડ એમ્બેસેડર બનાવી છે.

2. પરિણીતી ચોપડાની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમા...

પોતાના હોટ અંદાજના કારણે આ દિવસોમાં પરિણીતી ચોપડા ઈન્ટરનેટ સેન્સેશન બનેલી છે. તાજેતરમાં પરિણીતી ચોપડા દ્વ્રારા પોસ્ટ કરવામાં આવેલી તેમની તસ્વીરોમાં દરિયાની સ્કૂબા ડાઈવિંગ કરતી જોવા મળી હતી.

3. પરિણીતી ચોપડાની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમા...

આ તસ્વીરોમાં તે બીકીનીમાં ખુબ જ હોટ જોવા મળી રહી છે. પરિણીતી ચોપડાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ અગાઉ પરિણીતી ચોપડાના દરિયા કિનારાની એક તસ્વીર પોસ્ટ કરી હતી. આ તસ્વીરને શેર કરતા પરિણીતી ચોપડાએ ઓસ્ટ્રેલિયાની સુંદરતાના વખાણ કરતા લખ્યું હતું કે, “રવિવારનો દિવસ, હેમિલ્ટનિસલેન્ડથી ક્રુઝની સુંદર સફર અને સનસેટનો રસપ્રદ નજારો.”

4. પરિણીતી ચોપડાની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમા...

પરિણીતી ચોપડા ઘણી વખત હોલીડે એન્જોય કરવા માટે ઓસ્ટ્રેલિયા જાય છે. આ દિવસોમાં તે કોઈ ફિલ્મની શુટિંગ કરી રહી નથી. તેના કારણે તે ઓસ્ટ્રેલિયામાં મસ્તી કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા ટુરીઝમની બ્રાંડ એમ્બેસેડર પણ છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

5. પરિણીતી ચોપડાની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમા...

6. પરિણીતી ચોપડાની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમા...

7. પરિણીતી ચોપડાની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમા...

8. પરિણીતી ચોપડાની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમા...

9. પરિણીતી ચોપડાની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમા...

10. પરિણીતી ચોપડાની આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો મચાવી રહી છે ધમા...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY