આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

0
4396

1. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

અદા શર્માની બોલીવુડમાં કારકિર્દી ભલે ધીમી ચાલી રહી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે છવાયેલી રહે છે. અદા શર્મા સમયે-સમયે પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર વિડીયો પોસ્ટ કરતી રહે છે અને તે વિડીયોની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

2. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

અદા શર્માએ ૧૧ મે એટલે પોતાના જન્મદિવસની તક પર પર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં તે અંગ્રેજી ગીત પર ડાંસ કરી રહી છે. અદા શર્માનો ડાંસ હકીકતમાં શાનદાર છે અને તે એક-એક રિધમને પકડી તે નાચી રહી છે. આ શાનદાર ગીત અને એટલી જ શાનદાર અદાના ડાન્સે આ વિડીયો ખાસ બનાવી દીધો છે અને આ ખુબ જ વાયરલ પણ થઈ રહ્યો છે.

3. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

અદા શર્માએ આ વિડીયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે “જન્મદિવસની શુભકામનાઓ માટે આભાર….તમે બધા મારી સાથે છો, હું કેટલી નસીબદાર છુ. મને અદા ફેનકલબ્સ તરફથી વધારે ડાંસ વિડીયો અપલોડ કરવાની રિક્વેસ્ટ આવી છે તો આ જુવો આ નવો વિડીયો…” આ વિડીયોમાં અદાની અદાઓ અને ડાંસ બંનેની જ કમાલ છે.

4. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

અદા શર્માએ ૨૦૦૮ માં ફિલ્મ ‘૧૯૨૦’ થી ડેબ્યુ કર્યું હતું. અદાએ “હમ હૈ રાહી કાર કે” અને “હંસી તો ફંસી” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ આ ફિલ્મ વધુ ચાલી શકી નહી. તે વિધુત જમવાલની સાથે ‘કમાંડો ૨” માં નજર આવી હતી અને આ ફિલ્મમાં તેમના રોલને પસંદ પણ કરવામાં આવ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ….

5. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

6. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

7. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

8. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

9. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

10. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

11. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

12. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

13. આ અભિનેત્રીએ બર્થડે પર પૂરી કરી ચાહકની ઈચ્છા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY