પુનમ પાંડેએ શક્તિ કપૂર પર લગાવ્યો ગંભીર આરોપ

0
251

1. પુનમ પાંડે

બોલીવુડમાં આ દિવસોમાં MeToo ની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. હવે દરેક આ મુદ્દા પર ખુલીને વાત કરી રહ્યું છે. હવે આ બાબતમાં એક વધુ અભિનેત્રીનું નામ જોડાઈ ગયું છે. તેનું નામ પુનમ પાંડે છે. પુનમ પાંડે થોડા સમયમાં જ શકિત કપૂર સાથે ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા’ માં જોવા મળવાની છે. ફિલ્મની રીલીઝ પહેલા પુનમ શ્રી તનુશ્રીનો સાથ આપતા #MeToo મુવમેન્ટમાં પોતાની કહાની પણ બધાની સાથે શેર કરી છે.

2. પુનમ પાંડે

પુનમ પાંડેએ સીનીયર અભિનેતા સાથે શુટિંગ દરમિયાન અસ્વસ્થતાનો અનુભવ શેર કર્યો છે. પુનમ પાંડે જણાવ્યું છે કે, એક મોટા અભિનેતા સાથે ઈન્ટીમેટ દ્રશ્યો શૂટ કરવામાં તેમને ઘણી મુશ્કેલી થઈ હતી. બેડ પર શુટિંગ દરમિયાન પુનમ પાંડેને અહેસાસ થયો હતો કે, અભિનેતા તકનો ફાયદો ઉઠાવતા રીલ લાઈફને ભૂલી રીયલ લાઈફમાં પહોંચી ગયા છે. આ દરમિયાન તે અભિનેતાએ સારી હદ પાર કરી દીધી હતી. પુનમ પાંડે આ ઘટનાને ભૂલી તો શકી નહી પરંતુ તે આ અભિનેતાનો ફરીથી સામનો કરવા ઈચ્છતી નથી. એટલા માટે તે અઠવાડિયા સુધી પ્રથમ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગમાં પણ પહોંચી નહોતી. આ અગાઉ તે આ ફિલ્મના પોસ્ટર લોન્ચિંગમાં પણ સામેલ નહોતી.

3. પુનમ પાંડે

આ ઘટનાના વિશેમાં વાત કરતા પુનમ પાંડેએ જણાવ્યું છે કે, “હિરોઈનોને આ બધાનો સામનો કરવો પડે છે. જયારે લવ મેકિંગ સીનની શુટિંગ હોય છે તો અભિનેતા હકીકતમાં એવું વર્તન કરે છે જેમકે તે પોતાના બેડરૂમમાં હોય. હું હવે તેમની સાથે સ્ટેજ શેર કરવામાં કન્ફર્ટેબલ નથી. એટલા માટે મે નિર્ણય લીધો છે કે, છેલ્લા અઠવાડિયે લોન્ચ કરવામાં ટ્રેલરમાં પણ નહોતી આવી. આ અગાઉ લોન્ચ થયેલ પોસ્ટરમાં પણ સામેલ થઈ નહોતી.

જુઓ આગળ વધુ ફોટોસ…..

4. પુનમ પાંડે

5. પુનમ પાંડે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY