Video : ગર્લ્સને હોટ દેખાવા માટે Poonam Pandey એ આપી આ ટીપ્સ

0
1410

1. ગર્લ્સને હોટ દેખાવા માટે Poonam Pandey એ આપી આ ટીપ્સ

બોલીવુડમાં પોતાના હોટ અને બોલ્ડ લુક માટે જાણીતી અભિનેત્રી Poonam Pandey એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. ‘ટીપ્સ ફોર ગર્લ્સ’ ની સીરીઝમાં પૂનમ પાંડેએ એક વધુ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વિડીયોએ તેમ છતાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

2. ગર્લ્સને હોટ દેખાવા માટે પૂનમ પાંડે આપી આ ટીપ્સ

ધીરે-ધીરે ચાહકોની વચ્ચે આ વિડીયો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં એક વખત ફરીથી પૂનમ પાંડે યુવતીઓને બોયફ્રેન્ડની શર્ટથી હોટ ડ્રેસ બનાવવાનું શીખવાડી રહી છે. એટલું જ નહિ વાયરલ થઈ રહેલો આ વિડીયો પર ચાહકો લ;લાઈક અને કમેન્ટ પણ કરી રહ્યા છે.

3. ગર્લ્સને હોટ દેખાવા માટે પૂનમ પાંડે આપી આ ટીપ્સ

પૂનમ પાંડેના આ વિડીયોમાં યુવતીઓને શર્ટથી એક હોટ ડ્રેસ બનાવવાનું શીખવાડી રહી છે. આ પ્રથમ વખત નથી કે કોઈ વિડીયો આટલી ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હોય. આ અગાઉ પણ પૂનમ યુવતીઓને શર્ટથી હોટ ડ્રેસ બનાવવાનું શીખવાડી ચુકી છે. તે ઘણી વખત હોટ અંદાજમાં પોતાનો વિડીયો પોસ્ટ કરતી રહે છે જે ચાહકોને ખુબ જ પસંદ આવે છે.

4. ગર્લ્સને હોટ દેખાવા માટે પૂનમ પાંડે આપી આ ટીપ્સ

છેલ્લે ૨૦૧૭ માં વર્ષ પૂનમ યાદવે પોતાની એક એપ પણ લોન્ચ કરી હતી જેને થોડા સમયના અંતરથી ગુગલે પ્લે સ્ટોર પરથી દુર કરી દેવામાં આવી હતી. પૂનમ પાંડે જલ્દી જ પોતાના ચાહકો માટે બેડ ટાઈમ સ્ટોરીઝ લઈને આવી રહી છે. તેની જાણકારી તેમને પોતાના જ સોશિયલ મીડિયા દ્વ્રારા ચાહકો માટે શેર કરી છે. પૂનમ પાંડેએ પોતાના આ પોસ્ટર પોસ્ટ કરતા લખ્યું છે કે, અઠવાડિયામાં ૩ રાત મારી સાથે બેડમાં વિતાવો.

જુઓ આગળ વધુ ફોટોસ….

5. ગર્લ્સને હોટ દેખાવા માટે પૂનમ પાંડે આપી આ ટીપ્સ

6. ગર્લ્સને હોટ દેખાવા માટે પૂનમ પાંડે આપી આ ટીપ્સ

7. ગર્લ્સને હોટ દેખાવા માટે પૂનમ પાંડે આપી આ ટીપ્સ

8. ગર્લ્સને હોટ દેખાવા માટે પૂનમ પાંડે આપી આ ટીપ્સ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY