Priya Prakash Varrier એ ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી ખાસ તસવીરો

0
403

1. Priya Prakash Varrier

આંખના ઇશારાથી ઘાયલ કરનાર Priya Prakash Varrier એકવાર ફરીથી ચર્ચામાં છે. Priya Prakash Varrier એ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે અને આ ફોટામાં તેમની સાથે રોશન અબ્દુલ રહૂફ પણ નજર આવી રહ્યો છે. પ્રિયા પ્રકાશે આ ફોટો શેયર કરી લખ્યું કે, “એશિયાનેટ ફિલ્મ એવોર્ડ માટે”.

2. પ્રિયા પ્રકાશ વારિયર

રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બનેલ પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મ ‘ઓરું ઉદાર લવ’ નું શૂટિંગ પૂર્ણ થવાનું છે. તેની પહેલા ફિલ્મનું એક સોંગ પણ રિલીઝ થયું હતું. જેમાં પ્રિયાના એક્સપ્રેશને ઇન્ડિયાના યૂથને પોતાના દિવાના બનાવી દીધા હતા.

3. પ્રિયા પ્રકાશ વારિયર

મલયાલમ ફિલ્મ ‘ઉરુ ઉદાર લવ’ દ્ધારા કારકિર્દીની શરૂઆત કરનાર એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર આજકાલ ખૂબ ચર્ચામાં છે. પ્રિયાની ફિલ્મ આ વર્ષે ઈદ પર રીલીઝ થવાની છે. ફિલ્મ રીલીઝ થયા પહેલા પ્રિયા ફેમસ થઇ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રિયા પ્રકાશના કેટલાક વિડિયોઝ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

4. પ્રિયા પ્રકાશ વારિયર

પ્રિયાની આગામી ફિલ્મ ‘ઓરું અદાર લવ’ નું સોંગ ‘માનિકા મલયારા પૂવી’ લોન્ચ કરવામાં આવ્યું છે જે આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. પ્રિયા પ્રકાશના આ સોંગને ૪ લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યું છે.

5. પ્રિયા પ્રકાશ વારિયર

હવે લોકોના મનમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો છે કે, આ સુંદર યુવતી કોણ છે? આ યુવતી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર છે. ૧૮ વર્ષની પ્રિયા વારિયર કેરલની રહેવાસી છે. પ્રિયા અત્યારે ત્રિશુલના વિમલા કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરી રહી છે.

6. પ્રિયા પ્રકાશ વારિયર

પ્રિયા પ્રકાશ મલયાલી ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ થી ડેબ્યુ કરી રહી છે. ન્યૂ ઇન્ટરનેટ સેન્સેશન બનેલ પ્રિયા પ્રકાશ વારિયરે પ્રથમ દિવસે એક એવો રેકોર્ડ બનાવી લીધો છે જે આજ સુધી કોઈ બોલિવુડ સેલીબ્રીટીઝે બનાવ્યો નથી.

7. પ્રિયા પ્રકાશ વારિયર

પ્રિયાના વિડીયોની ક્લિપ વાયરલ થયા પછી પ્રિયાની ફેન ફોલોઈંગ વધી ગઈ છે. એક જ દિવસમાં પ્રિયાના ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફેંસ બની ગયા છે. ઇન્સ્ટાગ્રામ પરથી પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયાએ બોલિવુડની બધી એક્ટ્રેસીઝને પાછળ છોડી હોલિવુડની હિરોઈનને ટક્કર આપી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY