Photos: રિયલ લાઈફમાં કંઇક આવી લાગે છે ફિલ્મ ‘રેસ ૩’ ની સિંગર Neha Bhasin

0
1879

1. Neha Bhasin

બોલિવુડ એક્ટર સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ ૩ નું ટ્રેલર ખૂબ વાયરલ થઇ રહ્યું છે અને તેની ખૂબ પ્રશંસા પણ થઇ રહી છે. હવે આ ફિલ્મનું ફર્સ્ટ સોંગ હિરીયે પણ રિલીઝ થવાનું છે. આ સોંગને અવાજ આપ્યો છે ૩૫ વર્ષની સિંગર Neha Bhasin એ. Neha Bhasin  સલમાન ખાન માટે ઘણી ફિલ્મોમાં હીટ સોંગ ગાઈ ચૂકી છે.

2. નેહા ભસીન

નેહા ભસીનનું નામ બોલિવુડની તે ફિમેલ સિંગર્સની યાદીમાં છે જે બોલ્ડનેસ અને હોટનેસના મામલે બોલિવુડની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

3. નેહા ભસીન

નેહા ભસીનની ફેશન સ્ટાઇલ કોઈ અભિનેત્રીઓથી કમ નથી. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.

4. નેહા ભસીન

નેહા અવારનાવર તેના હોલિડેના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ શેયર કરે છે અને તેમના ફેંસ તેને ખૂબ પસંદ કરે છે.

5. નેહા ભસીન

નેહા ભસીનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસવીરોથી ભરેલું છે. નેહા ઘણીવાર બિકીનીમાં નજર આવી ચૂકી છે. નેહાના બિકીની ફોટોઝ આગળ રેસ ૩ ની લીડ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝની હોટનેસ પણ ફીકી લાગે છે.

6. નેહા ભસીન

નેહા ભસીને સલમાન ખાનની ફિલ્મ સુલતાનમાં ‘જગ ઘૂમયા’, ટાઈગર જિંદા હે માં ‘સ્વેગ સે સ્વાગત’ અને ‘દિલ દિયા ગલ્લા’ સોંગ પણ ગાયું છે. આગળ જુઓ વધુ ફોટોઝ….

7. નેહા ભસીન

8. નેહા ભસીન

9. નેહા ભસીન

10. નેહા ભસીન

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY