૩૧ ડિસેમ્બરે દીપક કલાલ સાથે લગ્ન કરશે રાખી સાવંત

0
288

1. રાખી સાવંત

બોલીવુડમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે. દીપિકા અને રણવીર સિંહે ૧૪-૧૫ નવેમ્બર દરમિયાન લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા. જયારે હવે પ્રિયંકા ચોપરા પણ અમેરિકન સિંગર નીક જોનસની સાથે ૨ અને ૩ ડિસેમ્બરે લગ્ન કરવાની છે. તાજેતરમાં હવે રાખી સાવંતે પણ આ વાતનો ખુલાઓ પોતે કર્યો છે કે, તે લગ્ન કરવાની છે.

2. રાખી સાવંત

હકિકતમાં, રાખીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લગ્નનું વેડિંગ કાર્ડ શેર કરી પોતાના ચાહકોને બતાવ્યું છે કે, તે ૩૧ ડિસેમ્બરે ઈન્ટરનેટ સંસેશન દીપક કલાલથી લોસ એન્જલસમાં સાજે ૫:૫૫ પર લગ્ન કરવાની છે.

તમને જણાવી દઈએ કે, રાખી આ પહેલા અભિષેક અવસ્થીની સાથે રિલેશનશિપમાં રહી ચુકી છે. તેમ છતાં બંનેના સંબંધ ટકી શક્યા નહોતા અને તૂટી ગયા હતા. જયારે રાખીનું નામ મીકા સિંહની સાથે પણ જોડાઈ ચુક્યું છે.

3. રાખી સાવંત

ત્યાર બાદ રાખી સાવંત આગળ વધી અને તેમને એક રિયાલીટી શો ‘રાખી કા સ્વયંવર’ એનઆરઆઈ ઈલેશ પરુજનવાલાથી લગ્ન કર્યા, રાખીના ઈલેશ સાથે પણ સંબંધ ટકી શક્યો નથી અને બંને અલગ થઈ ગયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY