Salman Khan એ ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો ભાણિયા Ahil નો બર્થડે

0
565

1. Salman Khan એ ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો ભાણિયા Ahil ન...

Salman Khan ની બહેન અર્પિતા ખાન શર્માએ તેના પુત્ર આહિલ શર્માનો બર્થડે ધમાકેદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. આહિલના જન્મદિવસ પર અર્પિતા અને આયુષે કોઈપણ વસ્તુની કમી રાખી નથી અને ફેમિલી સાથે મળીને આહિલનો બર્થડે વધારે સ્પેશિયલ બનાવ્યો હતો.

2. સલમાન ખાને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો ભાણિયા આહિલનો બર...

આહિલનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે ખાન પરિવારના દરેક સભ્ય હાજર હતા. સલમાન અહીં આહિલ સાથે ખૂબ એન્જોય કરતા નજર આવ્યા હતા. આહિલ પણ તેના મામુજાન સાથે મસ્તી કરતા નજર આવ્યો હતો. પરંતુ ખાસ વાત તો એ છે કે, આ પાર્ટીમાં સૌની નજર જો કોઈની પર અટકી હોય તો એ હતી સલમાનની કથિત ગર્લફ્રેન્ડ લુલીયા વંતુર.

3. સલમાન ખાને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો ભાણિયા આહિલનો બર...

સલમાન ખાનનો ભાણિયો આહિલ બે વર્ષનો થઇ ગયો છે. આહિલનો આ દિવસ ખાસ બનાવવા માટે અર્પિતા ખાન શર્માએ ખૂબ તૈયારી કરી છે. આહિલના બર્થડે સેલિબ્રેશન માટે સલમાન ખાન સહિત પૂરો પરિવાર અબુધાબી પહોચ્યો છે.

4. સલમાન ખાને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો ભાણિયા આહિલનો બર...

[scg_html_300250]
અર્પિતાએ આ વર્ષે પુત્રનો બર્થડે અબુધાબીમાં સેલિબ્રેટ કરવાનું વિચાર્યું છે. અર્પિતાના આ નિર્ણયનું એક મોટું કારણ પણ છે. સલમાન ખાન અત્યારે અબુધાબીમાં તેમની અપકમિંગ ફિલ્મ રેસ ૩ નું શૂટિંગ કરી રહ્યા છે.

5. સલમાન ખાને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો ભાણિયા આહિલનો બર...

જો આહિલનો બર્થડે મુંબઈ અથવા બીજે ક્યાંય સેલિબ્રેટ કરવામાં આવે તો સલમાન તેમાં સામેલ થઇ શકે નહિ. આ કારણે અર્પિતાએ વિચાર્યું કે આહિલનો બર્થડે આબુધાબીમાં સેલિબ્રેટ કરવો જોઈએ.

6. સલમાન ખાને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો ભાણિયા આહિલનો બર...

બોલિવુડના સુલતાન અને દબંગ ખાન સલમાન ખાનના ફેંસ તો ઘણા છે. સલમાન બોક્સ ઓફિસ પર એક પછી એક ધમાકેદાર ફિલ્મો આપતા રહે છે. સલમાન તેમના ફેંસની સાથે તેમની ફેમિલીને પણ એટલો ટાઈમ આપતા હોય છે. સલમાન હંમેશા તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો ટાઈમ કાઢી તેમની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે.

7. સલમાન ખાને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો ભાણિયા આહિલનો બર...

આ તો બધા જાણે છે કે, સલમાન તેમની નાની બહેન અર્પિતાને સૌથી વધારે પ્રેમ કરે છે અને હવે અર્પિતાનો પુત્ર આહીલ પણ તેમના માટે ખાસ  બની ચૂક્યો છે. સલમાન ઘણીવાર આહિલની સાથે સમય પસાર કરે છે અને તેના ફોટા શેર કરતા રહે છે.

8. સલમાન ખાને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો ભાણિયા આહિલનો બર...

9. સલમાન ખાને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો ભાણિયા આહિલનો બર...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY