ફિલ્મ ‘Race 3’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સામેલ થયા આ સેલેબ્સ

0
453

1. ‘Race 3’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સામેલ થય...

બોલિવુડ એક્ટર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ Race 3 આ શુક્રવારે બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મની સ્પેશિયલ સક્રીનિંગ રાખવામાં આવી હતી.

2. ‘રેસ ૩’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સામેલ થયા...

ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઘણા સેલીબ્રીટીઝ સામેલ થયા હતા. જેકલીન ફર્નાડીઝ, મહેન્દ્ર સિંહ ધોની, ડેઝી શાહ, સલમાન ખાન, હુમા કુરેશી, સાકીબ સલીમ સહિત ઘણા સેલેબ્સ ફિલ્મ રેસ ૩ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સામેલ થયા હતા.

3. ‘રેસ ૩’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સામેલ થયા...

સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ ૩ આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મોમાંથી એક છે. મેકર્સ આ ફિલ્મના કેરેક્ટર પોસ્ટર્સ અને ઓફિશિયલ પોસ્ટરને લોન્ચ કરવાની સાથે ખૂબ ચર્ચામાં છે. રેસ ૩ ને લઈને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રેસ ૩ રેસ ફ્રેન્ચાઈઝીની છેલ્લી બે ફિલ્મો કરતા વધારે શાનદાર હશે. ફિલ્મ ‘રેસ ૩’ નું મોટાભાગનું શૂટિંગ વિદેશમાં થયું છે.

4. ‘રેસ ૩’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સામેલ થયા...

ઉલ્લેખનીય છે કે, ફિલ્મના સેટ પરથી કેટલાક વિડીયો અને ફોટોઝ વાયરલ થયા હતા. જેમાં સલમાન ખાન નજર આવી રહ્યા છે. જેને જોઈ તે સ્પષ્ટ લાગી રહ્યું છે કે, ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન નજર આવવાના છે.

5. ‘રેસ ૩’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સામેલ થયા...

ફોટોઝ અને વિડીયોમાં સલમાન બાઈક સ્ટંટ કરતા નજર આવી રહ્યા છે. જેને જોઈ ભાઈજાન ફેંસનો ઉત્સાહ વધારતા નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હોલિવૂડ ઍક્શન કો-ઓર્ડિનેટર ટ્રોમ સ્ટ્રથર્સએ રેસ ૩ ના એક્શન સ્ટંટસને કોરિયોગ્રાફ કર્યો છે.

6. ‘રેસ ૩’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સામેલ થયા...

તમને જણાવી દઈએ કે, ૨૦૦૮ માં આવેલ રેસની ફર્સ્ટ ફિલ્મમાં સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, બિપાશા બાસુ, અનિલ કપૂર અને સમીરા રેડ્ડી નજર આવ્યા હતા. જ્યારે ૨૦૧૩ માં રીલીઝ થયેલ આ ફિલ્મના બીજા ભાગમાં સૈફ અલી ખાન, જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ, જેકલીન ફર્નાડીઝ, અમીષા પટેલ અને અનિલ કપૂર નજર આવ્યા હતા.

7. ‘રેસ ૩’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સામેલ થયા...

હવે રેસ ૩ આ વર્ષે રિલીઝ થશે, જેનું નિર્દેશન રેમો ડિસોઝાએ કર્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY