સંજય દત્તની પુત્રી Trishala Dutt એ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો બોલ્ડ ફોટો

0
1360

1. Trishala Dutt

બોલિવુડ એક્ટર સંજય દત્તના ટ્વીન્સ બાળક શહરાન અને ઇકરા વિષે તમે બધા જાણો છો પરંતુ આજે અમે સંજય દત્તની સૌથી મોટી પુત્રી Trishala Dutt વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્રિશલા 30 વર્ષની એક બ્યુટીફૂલ ગર્લ છે. સંજય દત્તની પુત્રી Trishala Dutt ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે.

2. ત્રિશલા દત્ત

ત્રિશલા સંજય દત્તની પ્રથમ પત્ની રિચા શર્માની પુત્રી છે. રિચાના મોત પછી તેના નાના-નાનીએ ત્રિશલાની કસ્ટડી લઈ લીધી અને હવે તે લોકોની સાથે ત્રિશલા યુએસમાં રહે છે. સંજયે પોતાની આ લાડલીને મીડિયાથી ઘણીવાર દૂર રાખી છે.

3. ત્રિશલા દત્ત

સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તે ભલે બોલિવુડમાં એન્ટ્રી કરી નથી પરંતુ તેની પોપ્યુલારીટી સોશિયલ મીડિયા પર કોઈ સ્ટાર કિડથી કમ નથી.

4. ત્રિશલા દત્ત

તાજેતરમાં ત્રિશલા દત્તે સમર લૂકનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે કે, I️ can’t wait for summer. તેની સાથે આ ફોટો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

5. ત્રિશલા દત્ત

સંજય દત્તની પુત્રી ત્રિશલાનાં ઘણા ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ ચુક્યા છે. સ્ટાર કીડ ત્રિશલા શો કોફી વિથ કરણમાં આવી ચુકી છે. ત્રિશલા ઓનલાઈન પોતાના લાઈફસ્ટાઈલ અને બ્યુટી બ્લોગ શેર કરતી રહે છે.

6. ત્રિશલા દત્ત

સંજય દત્તની પુત્રીની બોલિવુડ એન્ટ્રીની બધા રાહ જોઈ રહ્યા છે પરંતુ તેની એન્ટ્રી પર તેના પિતાએ રોક લગાવી રાખી છે.

7. ત્રિશલા દત્ત

ઉલ્લેખનીય છે કે, સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ત્રિશલા એક્ટિંગ ઇન્ડસ્ટ્રીનું સપનું   જોઈ રહી છે પરંતુ તે નથી ઇચ્છતા કે, તેની પુત્રી બોલિવુડમાં એન્ટ્રી કરે. આગળ જુઓ વધુ ફોટોઝ….

8. ત્રિશલા દત્ત

9. ત્રિશલા દત્ત

10. ત્રિશલા દત્ત

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY