Sara Khan નો બિકીની લુક થયો ટ્રોલ

0
224

1. Sara Khan


ટીવી અભિનેત્રી Sara Khan આ દિવસોમાં દુબઈમાં હોલીડે એન્જોય કરી રહી છે. જયારે તે પોતાની બોલ્ડ તસ્વીરોના કારણે ચર્ચાઓમાં છે.

2. સારા ખાન

થોડા દિવસો પહેલા સારા ખાને પોતાની એક બિકીની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. હવે આ હોટ તસ્વીરના કારણે સારા ખાનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

3. સારા ખાન

સોશિયલ મીડિયા યુઝર્સે સારા ખાનના ફિગરનો મજાક ઉડાવ્યો છે. જયારે કેટલાક યુઝર્સે તસ્વીર પર ખરાબ કમેન્ટ્સ પણ કરી છે.

4. સારા ખાન

કોઈએ તેમને મુસલમાન થઈને બોડી શેમિંગને લઈને કમેન્ટ કરી તો કોઈએ સીરીયલની વહુ હોવાના કારણે બિકીનીમાં પોતાને દેખાડવા પર તેનો મજાક ઉડાવ્યો છે.

5. સારા ખાન

તમને જણાવી દઈએ કે, સારા ખાનનો થોડા દિવસો પહેલા જન્મદિવસ હતો. તે પોતાના જન્મદિવસની ઉજવણી માટે દુબઈ પહોંચી હતી.

6. સારા ખાન

જ્યાં તેને ફૂડ પોઇજિંગ થઈ ગયું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડવી હતી. સારાએ હોસ્પિટલથી પોતાની એક તસ્વીર પણ ચાહકોની સાથે શેર કરી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ…..

7. સારા ખાન

8. સારા ખાન

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY