Video : ‘Sasural Simar Ka’ ની ‘ખુશી’એ શેયર કર્યા બીકીની પિક્ચર્સ, પતિ સાથે દેખાયો બોલ્ડ અંદાજ

0
1058

‘Sasural Simar Ka’ ની ‘ખુશી’એ શેયર કર્યા બીકીની પિક્ચર્સ, પતિ સાથે દેખાયો બોલ્ડ અંદાજ

પોપ્યુલર સીરીયલ Sasural Simar Ka ભલે ઓફએર થઇ ગઈ હોય. પણ સીરીયલના સ્ટાર્સ અવાર નવાર સુરખીઓ બટોરતા હોય છે. ત્યારે હાલમાં જ શોમાં ખુશીનો કિરદાર પ્લે કરી ફેમસ થયેલી એક્ટ્રેસ જ્યોત્સના ચંડોલા આ દિવસોમાં પોતાના પતિ નીતેશ સિંહ સાથે મલેશિયા, થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયામાં વેકેશન એન્જોય કરવા પહોંચી હતી.

જ્યોત્સ્નાએ પતિ સાથે વેકેશન એન્જોય કરતી કેટલીક તસ્વીરો તેના ઇનસ્ટાગ્રામ પર શેયર કરી છે. જેમાં તે ફૂલ ઓન એન્જો કરતી જોવા મળી રહી છે.

દરિયા કિનારે જ્યોત્સના બિકીનીમાં પણ જોવા મળી રહી છે. જેનો આ હોટ અંદાજ ચાહકો કાફી પસંદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, જ્યોત્સના-નીતેશના લગ્નને ૩ વર્ષ પુરા થઇ ચુક્યા છે. બન્નેએ ૨૦૧૫ માં લગ્ન કર્યા હતા. જ્યોત્સના ઘણા ટીવી શોઝમાં દેખાઈ ચુકી છે. જેણે ‘ભાગોવાલી–બાંટે અપની તકદીર’, ‘મીસીસ કૌશિક કી પાંચ બહુએ’, ‘સાવધાન ઇન્ડિયા’, ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘સંતોષી માં’ અને ‘સસુરાલ સિમર કા’ માં કામ કર્યું છે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY