પ્રથમ વખત જોવા મળ્યો સોનાક્ષી સિન્હાનો બીકીની લુક

0
464

1. સોનાક્ષી સિન્હા

બોલીવુડ અબીનેત્રી સોનાક્ષી સિન્હા આ દિવસોમાં પોતાના ચાહકોની સાથે માલદીવમાં હોલીડે એન્જોય કરી રહી છે. આ ખાસ ક્ષણની સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસ્વીરો શેર કરી છે. સોનાક્ષી સિન્હાએ પોતાના મિત્રોની સાથે બીચ પર બીકીની પહેરી તસ્વીર પોસ્ટ કરી છે, જેમાં તે સનસેટને એન્જોય કરતી જોવા મળી રહી છે.

2. સોનાક્ષી સિન્હા

જયારે એક તસ્વીરમાં સોનાક્ષીએ પોતાની સેલ્ફી પણ પોસ્ટ કરી છે. તેના સિવાય સોનાક્ષી પુલમાં સ્વીમીંગ કરતા પોતાનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં સોનાક્ષી સિન્હા પુલમાં જંપ કરતી જોવા મળી રહી છે.

3. સોનાક્ષી સિન્હા

તમને જણાવી દઈએ કે, પ્રથમ વખત સોનાક્ષી સિન્હાએ બિકીનીમાં ફોટોસ અથવા વિડીયો પોસ્ટ કર્યો છે.

4. સોનાક્ષી સિન્હા

તેમ છતાં આ અગાઉ બિકીનીમાં કેલ્વિન બ્રાંડ માટે ફોટોશૂટમાં તે આ લુકમાં જોવા મળી હતી પરંતુ રીયલ લાઈફમાં તે આવી તસ્વીરો પોસ્ટ કરવાથી બચે છે.

જુઓ આગળ વધુ ફોટોસ…

5. સોનાક્ષી સિન્હા

6. સોનાક્ષી સિન્હા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY