Photos: Sonam Kapoor આનંદ આહૂજા સાથે જોડાઈ લગ્નગ્રંથીથી

0
4713

1. Sonam Kapoor

Sonam Kapoor ના ફેંસ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. અનિલ કપૂરની લાડલી અને એક્ટ્રેસ સોનમ કપૂર આજે દિલ્હી બેઝ બિઝનેશમેન આનંદ આહૂજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છે. સોનમ અને આનંદના મેરેજ પંજાબી રીત-રિવાજ થયા છે. સોનમ કપૂરના મેરેજ તેની માસીની પૈતૃક હવેલી પર થયા છે.

2. સોનમ કપૂર

સોનમ અને આનંદના મેરેજમાં ફક્ત બંનેની ફેમિલી હાજર રહી હતી. આ સિવાય અન્ય સેલિબ્રિટીઝ પણ સોનમ કપૂરના મેરેજમાં સામેલ થયા હતા. કરીના કપૂર, સૈફ અલી ખાન, જેકલીન ફર્નાડીઝ, રાણી મુખર્જી, કરિશ્મા કપૂર, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, શ્વેતા નંદા, આમિર ખાન, કરણ જોહર, રણવીર સિંહ સહિત ઘણા સેલેબ્સ આ સોનમ કપૂરના મેરેજમાં સામેલ થયા હતા.

3. સોનમ કપૂર

મેરેજ પૂર્ણ થયા પછી બંને પરિવાર ‘ધ લીલા હોટલ’ માં જશે, જ્યાં સાંજે બંને પરિવારના સગા-સંબંધી પહોચી વર-વધૂને આશીર્વાદ આપશે. પ્રાપ્ત માહિતી મુજબ, આજે સાંજે લગ્નનું જશ્ન મનાવવામાં આવશે. સંગીતની જેમ આ સેલિબ્રેશનમાં પણ બોલિવુડ સ્ટાર્સ સામેલ થશે.

4. સોનમ કપૂર

ઉલ્લેખનીય છે કે, મેરેજ પહેલા સોનમની સંગીત સેરેમની મુંબઈના સેન્ટેક BKC માં યોજાઈ હતી. સંગીતમાં સોનમની બહેન રિયાની સાથે સોનમની બાકી કઝીન્સ પણ હાજર રહી હતી. ફંક્શન માટે ડ્રેસ કોર્ડ ઇન્ડીયન ફેસ્ટીવ શેડ્સ ઓફ વ્હાઈટ રાખવામાં આવ્યો હતો. જ્યાં બધા જ મહેમાનો તે જ શેડ્સમાં નજર આવ્યા હતા.

5. સોનમ કપૂર

સોનમના સંગીતમાં ફરાહ ખાન, ખુશી અને જહાનવી કપૂર, અર્જુન કપૂર, કરણ જોહર, શિલ્પા શેટ્ટી, વરુણ ધવન, કેટરીના કૈફ, ઈઝાબેલ કૈફ, ચંકી પાંડે, સ્વરા ભાસ્કર, કરિશ્મા કપૂર, રેખા, જેકલીન ફર્નાન્ડીઝ, સંજય કપૂર, મોહિત મારવાહ, રાની મુખર્જી સહિત ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.

6. સોનમ કપૂર

સંગીત સેરેમની પહેલા સોનમ કપૂર અને આનંદ આહૂજાની મહેંદી સેરેમની હતી. મહેંદી સેરેમનીમાં સમગ્ર કપૂર ખાનદાન નજર આવ્યું તેની સાથે જ બોલીવુડ સેલેબ્સ પણ આ ફંક્શનનો હિસ્સો બન્યા હતા. આ સેરેમનીમાં સોનમ અને આનંદ સાથ સાથે જોવા મળ્યા.

7. સોનમ કપૂર

સોનમે મહેંદીના આ ખાસ અવસર પર પીચ કલરનો લહેંગો પહેર્યો હતો, આનંદ પણ પીચ કલરના આઉટફીટમાં જોવા મળ્યો હતો. કપૂર ફેમેલીના દરેક સભ્યએ આ ઇવેન્ટને ખૂબ એન્જોય કરી. સોશિયલ મીડિયા પર સોનમની મહેંદીના ઘણા વિડિયોઝ વાયરલ થઇ રહ્યા છે.

8. સોનમ કપૂર

સોનમ-આનંદની મહેંદી સેરેમનીમાં શનાયા કપૂર, ખુશી કપૂર, જહાનવી કપૂર અને અન્શુલા કપૂર પણ એક જ ફ્રેમમાં નજર આવ્યા. અંશુલાની સાથે જહાનવી અને ખુશીના સંબંધો હવે પહેલા કરતા વધારે સારા થયા છે.

9. સોનમ કપૂર

પ્રાપ્ત માહિતી મુજબ, મનપસંદ રિસોર્ટમાં બુકિંગ ના મળવાના કારણે સોનમ કપૂર અને આનંદ આહૂજાએ તેમની મેરેજની તારીખ અને વેન્યુ બદલવું પડ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, સોનમ કપૂર જીનીવાના Montreux રિસોર્ટમાં મેરેજ કરવા માંગતી હતી. પરંતુ તેની પહેલા એક સાઉદી પ્રિન્સેસના મેરેજ માટે તે જગ્યાનું બુકિંગ થઇ ગયું હતુ. આગળ જુઓ વધુ ફોટોઝ..

10. સોનમ કપૂર

11. સોનમ કપૂર

12. સોનમ કપૂર

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY