Video : મહેંદી સેરેમનીમાં બોયફ્રેન્ડ સંગ ઠુમકા લગાવતી જોવા મળી Sonam Kapoor….

0
528

મહેંદી સેરેમનીમાં બોયફ્રેન્ડ સંગ ઠુમકા લગાવતી જોવા મળી Sonam Kapoor….

બી-ટાઉનની મસ્ક્લ્લી ગર્લ Sonam Kapoor એ પોતાના હાથમાં આનંદના નામની મહેંદી લગાવી લીધી છે. મહેંદી સેરેમનીમાં સમગ્ર કપૂર ખાનદાન નજર આવ્યું. સાથે જ બોલીવુડ સેલેબ્સ પણ આનો હિસ્સો બન્યા. આ સેરેમનીમાં સોનમ અને આનંદ સાથ સાથે જોવા મળ્યા. સોનમના વુડ બી હસબંડ સાથે કપૂર ફેમેલીની લાડલીએ જામીને ડાંસ પણ કર્યો….

સોનમે મહેંદીના આ ખાસ મૌકા પર પીચ કલરનો લહેન્ગો પહેર્યો હતો, ત્યાજ આનંદ પણ પીચ કલરના આઉટફીટમાં જોવા મળ્યો. કપૂર ફેમેલીના દરેક સદસ્યએ આ ઇવેન્ટને ઘણું જ એન્જોય કર્યું. ઈન્ટરનેટ પર સોનમની મહેંદીના ઘણા વિડિયોઝ વાયરલ થઇ રહ્યા છે.

તો આ મહેંદી સેરેમનીમાં શનાયા કપૂર, ખુશી કપૂર, જહાનવી કપૂર અને અન્શુલા કપૂર પણ એક જ ફ્રેમમાં નજર આવ્યા. જે તસ્વીરમાં આ સિસ્ટર્સનું બોન્દીગ જોવા મળ્યું. અંશુલાની સાથે જહાનવી અને ખુશીના સંબંધો હવે પહેલા કરતા વધારે સારા થયા છે.

8 મે એ સોનમ તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્નના બંધમાં બંધાશે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY