શાહરૂખની પુત્રી Suhana Khan નો જોવા મળ્યો બોલ્ડ અંદાજ

0
1247

1. Suhana Khan

બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનની પુત્રી Suhana Khan એ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે. આ ફોટામાં તે વધારે હોટ લાગી રહી છે. ફોટામાં Suhana Khan ક્રોપ ટોપ અને પિંક લોઅરમાં સુહાના ગજબના સ્વેગમાં નજર આવી રહી છે.

2. સુહાના ખાન

તેની પહેલા સુહાનાનો બિકીનીમાં આ હોટ અવતાર વધારે પસંદ કરવામાં આવ્યો હતો. અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થનાર સુહાનાના ફોટોઝ જોયા પછી ફેંસને તેના બોલિવુડ ડેબ્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

3. સુહાના ખાન

આ દિવસોમાં ફિલ્મી સ્ટાર્સની સાથે સાથે તેમના બાળકો પણ ખૂબ ચર્ચામાં છે. જાહનવી કપૂર, સારા અલી ખાન, તૈમૂર અલી ખાન, અબરામ ખાન અને મીશા કપૂર અવારનવાર ખબરોનો ભાગ બની રહે છે અને આ લિસ્ટમાં સુહાનાનું નામ પણ સામેલ છે.

4. સુહાના ખાન

બોલિવુડના કિંગ ખાનની પુત્રી સુહાના ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા ઘણી ચર્ચામાં રહે છે. સુહાના હજુ ફક્ત ૧૮ વર્ષની છે. પરંતુ તેની ફેન ફોલોઈંગ દરરોજ વધી રહી છે.

5. સુહાના ખાન

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ઇન્ટરનેટ પર છવાઈ રહેલ સ્ટાર કિડ્સમાંથી એક છે. સુહાના અત્યારે મીડિયામાં વધારે ચર્ચામાં છે. સુહાના જે ગ્લેમર અને સિમ્પલીસીનું એક યોગ્ય કોમ્બીનેશન છે.

6. સુહાના ખાન

7. સુહાના ખાન

સુહાના અત્યારે જ પોતાના ફોટા અને સેલ્ફી શેર કરીને બોલીવુડમાં પોતાનો પગ પેસારો કરી ચુકી છે. તે પણ તેના પિતા શાહરુખ સાથે ઘણી બધી ઈવેન્ટ્સમાં દેખાઈ ચુકી છે.

8. સુહાના ખાન

મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં દસમું પાસ કર્યા પછી સુહાના લંડનની સ્કૂલમાં વધુ અભ્યાસ કરી રહી છે. પિતાની જેમ સુહાન પણ બોલિવુડમાં તેની કારકીર્દી બનાવવા માંગે છે. સુહાનાને એક્ટિંગનો શોખ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY