લંગ્નગ્રંથીથી જોડાયા સુમિત વ્યાસ અને એકતા કૌલ

0
291

1. સુમિત વ્યાસ – એકતા કૌલ


બોલીવુડ અભિનેત્રી સુમીત વ્યાસે પોતાની ગર્લફ્રેન્ડ એકતા કૌલની સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન કશ્મીરના રીતી રીવાજથી કરવામાં આવ્યા છે. તાજેતરમાં લગ્નની કેટલીક તસ્વીરો સામે આવી, જેમાં બંને લગ્નના જોડામાં સુંદર જોવા મળી રહ્યા છે.

2. સુમિત વ્યાસ – એકતા કૌલ


લગ્ન પહેલા થેલા મહેંદી, હલ્દી અને સંગીતની તસ્વીરો અને વિડિયોઝ પણ સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

3. સુમિત વ્યાસ – એકતા કૌલ


તમને જણાવી દઈએ કે, એકતા અને સુમીત ઘણા સમયથી એક બીજાની સાથે રિલેશનમાં છે એવામાં છેલ્લા થોડા દિવસોથી પોતાની સગાઈના કારણે આ જોડી ઘણી લાઈમલાઈટમાં રહી હતી. સુમિત તાજેતરમાં કરીના કપૂરની સાથે ફિલ્મ ‘વીરે ધ વેડિંગ’ માં જોવા મળ્યા હતા.

4. સુમિત વ્યાસ – એકતા કૌલ


જયારે એકતાની વાત કરીએ તો તે ઘણા ટેલીવિઝન શો અને સીરીયલમાં જોવા મળી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

5. સુમિત વ્યાસ – એકતા કૌલ

6. સુમિત વ્યાસ – એકતા કૌલ

7. સુમિત વ્યાસ – એકતા કૌલ

8. સુમિત વ્યાસ – એકતા કૌલ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY