૨૧ વર્ષની ઉમરમાં જ સની લિયોનીને આ બાબતની પડી ગઈ હતી આદત

0
6551

1. ૨૧ વર્ષની ઉમરમાં જ સની લિયોનીને આ બાબતની પડી ગઈ હતી આદત

સની લિયોનીએ તાજેતરમાં પોતાની પર્સનલ લાઈફનો એક વિડીયો શેર કર્યો હતો. સની લિયોનીએ જણાવ્યું હતું કે, ઘણા લોકોને ખોટી સમજણ છે કે, જ્યારે મે ભારત આવાનો નિર્ણય કર્યો તો લોકોએ આલોચના શરૂ કરી હતી. તે સાચું નથી. ૨૧ વર્ષની ઉમરમાં જ મને નફરત વાળા ઈમેલ મળવા લાગ્યા હતા. તેના માટે કોઈ દેશને કોઈ લેવા-દેવા નથી. સનીએ જણાવ્યું હતું કે, તેમની બાયોગ્રાફી એક ટીવી શો પર દેખાડશે. ટીવી સીરીઝનું નામ છે ‘કરેનજીત કૌર-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’.

2. ૨૧ વર્ષની ઉમરમાં જ સની લિયોનીને આ બાબતની પડી ગઈ હતી આદત

સની લિયોનીએ જણાવ્યું હતું કે, તેમાં બતાવવામાં આવશે કેવી રીતે કેનાડાની મિડલ ક્લાસ પરિવારની કિરેનજીત કૌર નામની યુવતી પહેલા એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાય છે અને પછી કેવી રીતે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે.

3. ૨૧ વર્ષની ઉમરમાં જ સની લિયોનીને આ બાબતની પડી ગઈ હતી આદત

પ્રાપ્ત માહિતી અનુસાર, સની લિયોનીને તેમના પરિવારે નેગેટિવિટી અને નફરતનો સામનો કરવામાં તેમની મદદથી કરી હતી.

4. ૨૧ વર્ષની ઉમરમાં જ સની લિયોનીને આ બાબતની પડી ગઈ હતી આદત

[scg_html_300250]
સની લિયોનીએ એ પણ જણાવ્યું હતું કે, જ્યારે તમે ૨૧ વર્ષની ઉમરમાં હો અને તમારા વિષે લોકો ખોટી વાત કરે તો તેનાથી તમે ખરાબ રીતે પ્રભાવિત થાવ છો.

5. ૨૧ વર્ષની ઉમરમાં જ સની લિયોનીને આ બાબતની પડી ગઈ હતી આદત

સની લિયોની ત્યાર બાદ તેમને જણાવ્યું છે કે, ૨૧ વર્ષની ઉમરમાં તેમની નેગેટિવિટી જોઇને હું ઈમોશનલી તૂટી ગઈ હતી.

6. ૨૧ વર્ષની ઉમરમાં જ સની લિયોનીને આ બાબતની પડી ગઈ હતી આદત

[scg_html_300250]

7. ૨૧ વર્ષની ઉમરમાં જ સની લિયોનીને આ બાબતની પડી ગઈ હતી આદત

[scg_html_300250]
સનીએ એ પણ જણાવ્યું હતું કે, પોતાના ત્રણ બાળકોએ હું જરૂર શીખવાડીશ કે, નેગેટિવિટીથી કેવી રીતે દુર રહેવું જોઈએ.

જુઓ આગળ વધુ ફોટોસ….

8. ૨૧ વર્ષની ઉમરમાં જ સની લિયોનીને આ બાબતની પડી ગઈ હતી આદત

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY