ટીવી અભિનેત્રી સાક્ષી પ્રધાનની આ બોલ્ડ તસ્વીરો થઈ વાયરલ

0
702

1. Sakshi Pradhan

ટીવી અભિનેત્રી Sakshi Pradhan આ દિવસોમાં પોતાની તસ્વીરોના કારણે ચર્ચાઓમાં છે. તાજેતરમાં તેમને પોતાની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરોમાં સાક્ષી સ્વિમસૂટમાં જોવા મળી રહી છે.

2. સાક્ષી પ્રધાન

આ તસ્વીરોમાં તે ખુબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે. તેમની તસ્વીર જોઇને તમે પણ તેના દીવાના બની જશો.

3. સાક્ષી પ્રધાન

સાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવારનવાર પોતાની હોટ તસ્વીરો શેર કરતી રહે છે.

4. સાક્ષી પ્રધાન

તમને જણાવી દઈએ કે, “બીગ બોસ-૪’ ની સ્પર્ધક અને ‘Splitsvilla-૨’ ની વિનર સાક્ષી પ્રધાનનું ચર્ચામાં આવવાનું કારણ તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ થયેલી તેમની બિકીની તસ્વીર છે. સાક્ષી પ્રધાને તાજેતરમાં ટીવી સીરીયલ નાગિન-૩ માં જોવા મળી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ….

5. સાક્ષી પ્રધાન

6. સાક્ષી પ્રધાન

7. સાક્ષી પ્રધાન

8. સાક્ષી પ્રધાન

9. સાક્ષી પ્રધાન

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY