બોલીવુડ અભિનેત્રી Jacqueline Fernandez ના જન્મદિવસ પર જાણો તેની ખાસ વાતો….

0
227

1. Jacqueline Fernandez


બોલીવુડ અભિનેત્રી Jacqueline Fernandez આજે પોતાના ૩૩ માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. જેકલીન ફર્નાન્ડિઝનો જન્મ ૧૧ ઓગસ્ટ ૧૯૮૫ ના રોજ મનામા બેહરીનમાં થયો હતો.

2. જેકલીન ફર્નાન્ડિઝ

વર્ષ ૨૦૦૬ માં જેકલીન ફર્નાન્ડિઝ મિસ શ્રીલંકા પણ રહી ચુકી છે.

3. જેકલીન ફર્નાન્ડિઝ


જેકલીન ફર્નાન્ડિઝે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૯ માં આવેલી ફિલ્મ અલાદીનથી કરી હતી.

4. જેકલીન ફર્નાન્ડિઝ

જેકલીન ફર્નાન્ડિઝે યુનિવર્સિટી ઓફ સિડનીના માસ કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવેલી છે. જેકલીન ફર્નાન્ડિઝ ફ્રેન્ચ, સ્પેનિસ એન અરબી જેવી ભાષાઓ બોલી શકે છે.

5. જેકલીન ફર્નાન્ડિઝ

જેકલીન ફર્નાન્ડિઝે અત્યાર સુધી અલાદીન,જાને કહાં સે આઈ હૈ, મર્ડર ૨, હાઉસફુલ ૨, રેસ ૨, કિક, રોય, બ્રધર્સ, હાઉસફુલ ૩, જુડવા ૨, રેસ ૩, અને ઢીશુમ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

6. જેકલીન ફર્નાન્ડિઝ

જેકલીન ફર્નાન્ડિઝે ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ….

7. જેકલીન ફર્નાન્ડિઝ

8. જેકલીન ફર્નાન્ડિઝ

9. જેકલીન ફર્નાન્ડિઝ

10. જેકલીન ફર્નાન્ડિઝ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY