ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા બોલ્ડ ફોટોઝ

0
399

1. ટીના દત્તા

ટીવી સીરીયલ ‘ઉતરન’ માં ઈચ્છાનો રોલ પ્લે કરી ચૂકેલ ટીના દત્તા અત્યારે પોતાના બોલ્ડ લૂકથી લાઇમલાઇટમાં છે. તાજેતરમાં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. જેમાં તે વધારે ગ્લેમરસ અને સ્ટનિંગ અંદાજમાં નજર આવી રહી છે.

2. ટીના દત્તા

ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસીસમાંથી એક ટીનાએ તેનું ફર્સ્ટ ડેબ્યુ ૫ વર્ષની ઉંમરમાં સિસ્ટર નીવોદિતાથી કર્યું હતું. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે.

3. ટીના દત્તા

૨૦૦૮ થી ૨૦૧૫ સુધી ટીના ‘ઉતરન’ ની લીડ એક્ટ્રેસ છે. સીરીયલમાં તેણે ઈચ્છા અને મીઠીનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તે ઘણા રિયાલીટી શોઝમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવી ચૂકી છે. આ સિવાય ટીનાએ ઘણા ફોટોશૂટ કરાવ્યા છે, જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે.

4. ટીના દત્તા

ટીવી સિરીયલ ‘ઉતરણ’માં ઇચ્છા નામનું પાત્ર ભજવી ફેમસ બનેલ ટીના દત્તા રીયલ લાઈફમાં પણ છે બિન્દાસ. ખાલી સમયમાં તે પોતાના શોખ પુરા કરી રહી છે. ટીના કહે છે મને રસોઇ બનાવવી, તરવું, વાંચવું અને પેન્ટીંગ બનાવવાનો શોખ છે.

5. ટીના દત્તા

અન્ય અભિનેતા-અભિનેત્રીઓની જેમ ટીના સોશિયલ મિડીયા પર પણ સક્રિય છે. તે ઇન્સ્ટાગ્રામ પર સતત પોતાના ફોટા અપલોડ કરતી રહે છે. જેમાં તે ખુબ જ હોટ દેખાય છે.

6. ટીના દત્તા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY