બોલિવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

0
8978

1. હેમા માલિની અને ઈશા દેઓલ

આ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે…

2. યશ ચોપડા અને ઉદય ચોપડા

3. મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

4. દેવ આનંદ અને સુનીલ આનંદ

5. શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

6. વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

7. રાજ બબ્બર અને આર્ય બબ્બર

8. ફિરોઝ ખાન અને ફરદીન ખાન

9. શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY