Video : Varun Dhawan એ કર્યું ગર્લફ્રેન્ડ નતાશા દલાલને બર્થ ડે વિશ ! શું જલ્દી જ બંધાશે લગ્નના બંધનમાં ?

0
579

Varun Dhawan એ કર્યું ગર્લફ્રેન્ડ નતાશા દલાલને બર્થ ડે વિશ ! શું જલ્દી જ બંધાશે લગ્નના બંધનમાં ?

Varun Dhawan સિંગલ નથી એ વાત તો હવે બધાને ખબર જ છે અને એ પણ ખ્યાલ છે કે તે પોતાની ગર્લફ્રેન્ડને કેટલો પ્રેમ કરે છે. મંગળવારે સોનમ કપૂરના વેડિંગ રીસેપ્શનમાં પણ તે પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે પહોંચ્યો હતો. અને સાથે ફોટોઝ પણ ક્લિક કરાવ્યા હતા. વરુણ પોતાની પર્સનલ લાઈફ વિષે ક્યારેય વધારે નથી બોલતો. અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ જ રાખવા ઈચ્છે છે પણ તે આ વાત કબુલ કરે છે કે તે નતાશાને બેપનાહ પ્રેમ કરે છે. ત્યારે હંમેશા બંને એકબીજાની સાથે જ જોવા મળે છે.

ત્યારે આજે છે વરુણની ગર્લફ્રેન્ડ નતાશાનો બર્થ ડે. આ મૌકા પર વરુણ ધવને તેને બર્થ ડે વિશ કર્યું છે અને આ વિશ તેણે તેના ઇનસ્ટાગ્રામ પર કર્યું છે. વરુણ ધવન અને નતાશા લગ્ન કરવાની પણ તૈયારીમાં છે. જો કે, આ લગ્ન ક્યારે થશે એ વિષે અત્યાર સુધી કંઈ જ ખબર નથી પડી શકી. વરુણે કેટલાક દિવસો પહેલા પોતાના એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, હું લગ્ન કરવા ઇચ્છુ છુ પણ ખબર નહિ મારા પેરેન્ટ્સ આ પર કેવી રીતે રીએક્ટ કરશે. પંજાબી હોવાથી તે ઈચ્છે છે કે હું ટ્રેડીશનલ રીતી રીવાજો મુજબ લગ્ન કરું.’

જોઈએ હવે વરુણની આ ઈચ્છા ક્યારે પૂરી થાય છે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY