Video : CANNES 2018: ટ્રાન્સપરેંટ ગાઉનમાં જોવા મળી ક્વીન કંગના, આવો હતો Deepika નો લૂક

0
399

CANNES 2018: ટ્રાન્સપરેંટ ગાઉનમાં જોવા મળી ક્વીન કંગના, આવો હતો Deepika નો લૂક

કંગના રનૌતે ૧૦ મેએ કાંસમાં પોતાનું ડેબ્યુ કર્યું. રેડ કાર્પેટ પર વોક કરવા માટે તેણે જુહેર મુરાદનો ડીઝાઇન કરેલો લાઈટ ગ્રે કલરનો ટ્રાન્સપ્રેન્ટ ગાઉન પસંદ કર્યું. એક્ટ્રેસે વાળને કર્લ કર્યા. જે વગર કોઈ જ્વેલરીએ ન્યુડ મેકઅપમાં નજર આવી.

૯ મેએ તેણે ઇન્ડીયન પેવેલીયનમાં અપીરીયન્સ આપ્યું હતું. આ અવસર પર તે સબ્યસાચી મુખર્જીની બ્લેક સાડીમાં જોવા મળી હતી.

૮ મેએ સોનમનું રીસેપ્શન અટેન્ડ કર્યા બાદ તે કાંસ માટે રવાના થઇ ગઈ હતી.

આ ફિલ્મ ફેસ્ટીવલમાં પહેલી વખત પાર્ટ લેવાની એકસાઈટમેન્ટ પર તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ લુક સિવાય હું ભારતીય પોષક પણ પહેરીશ. કારણ કે હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છુ.

બીજી તરફ, દીપિકા પાદુકોણ પણ ૧૦ મેએ રેડ કાર્પેટ પર દેખાઈ. તેણે જુહેર મુરાદનું વ્હાઈટ ગાઉન પહેર્યું હતું. હવે આ ઇત્તેફાક છે કે બીજું કંઈ પણ બંનેની બોલીવુડ એક્ટ્રેસે જુહેર મુરાદનું ક્રિએશન જ પસંદ કર્યું.

Deepika એ વ્હાઈટ ટ્રાન્સપરેંટ કેપ ગાઉન પહેર્યું હતું. એક્ટ્રેસે વાળને કર્લ કર્યા હતા અને પોતાના લુક્સને સિલ્વર ઈયરીંગ અને ન્યુડ લીપ કલરની સાથે મેચ કર્યું.

loading...

NO COMMENTS

LEAVE A REPLY