Video : લોસ એન્જેલસમાં એકલી જ હોલીડે એન્જોય કરી રહી છે Malaika Arora, તસ્વીરો થઇ વાયરલ

0
195

લોસ એન્જેલસમાં એકલી જ હોલીડે એન્જોય કરી રહી છે Malaika Arora, તસ્વીરો થઇ વાયરલ

બોલીવુડ એક્ટ્રેસ Malaika Arora આ દિવસોમાં દેખાઈ રહી છે વેકેશનના મૂડમાં. જી હા, મલાઈકાને ફરવાનો ઘણો શોખ છે. અને એટલે જ અત્યારે સલમાનની એક્સ ભાભી પહોંચી ગઈ છે લોસ એન્જેલસમાં. અને એ પણ સાવ જ એકલી.

મલાઇકાને લોસ એન્જેલસ ઘણું જ પસંદ છે. અને આ વાતનો ખ્યાલ તેની ઈન્સ્ટાગ્રામ પર શેયર કરેલી તસ્વીરો પરથી આવી જાય છે.

મલાઈકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે કે, ‘હું પહેલા પણ ઘણી વખત લોસ એન્જેલસ જઈ ચુકી છુ. પણ આ પ્લેસે મારું ધ્યાન એટ્રેકટ કરવાનું બંધ નથી કર્યું. અહિયાં મેળવવા માટે હંમેશા કંઈક નવું હોય જ છે.

એક્ટ્રેસે કહ્યું કે, શહેરની સુંદરતા અને જીવનશૈલી લોભામણી છે. આ શોપિંગ કરવા, સ્વાદિષ્ટ ફૂડની મજા લેવા, ભરપુર એન્જોયમેન્ટ માટે શાનદાર પ્લેસ છે.

મલાઈકા કેલીફોર્નીયામાં વોર્નર બ્રધર્સ સ્ટુડિયો ટુર હોલીવુડ ગઈ. તે પોપ્યુલર શો ‘ધ એલેન ડીજેનર્સ શો’, ‘ધ બીગ બેંગ થીયરી’, ‘ફ્રેન્ડસ’ ના સેટ પર પણ ગઈ હતી.

loading...

NO COMMENTS

LEAVE A REPLY