વિડિઓ : રિયલ લાઈફમાં કંઇક આવી લાગે છે તારક મહેતાના ‘ચંપક ચાચા’ ની પત્ની

0
463

નાના પડદાનો સૌથી લાંબા સમય સુધી ચાલેલ ફેમિલી ડ્રામા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરાવી ચૂક્યો છે. ૨૮ જુલાઈ ૨૦૦૮ ના રોજ શરુ થયેલ આ શો આજે પણ બાળકો, યુવાનો અને વડીલોની વચ્ચે ફેમસ છે.

અમિત ભટ્ટ

તમને જણાવી દઈએ કે, સબ ટીવીનો આ શો સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યાં કહેલાતા હે પછી બીજો સૌથી લાંબા સમય સુધી ચાલનારો શો છે.

આજે અમે તમને જણાવીશું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સિરીયલના ફેમસ કેરેક્ટર જેઠાલાલના પિતા ચંપકચાચા વિશે. તેમનું રિયલ નામ અમિત ભટ્ટ છે.
અમિત ભટ્ટને આ શોથી લાખો લોકો ઓળખે છે અને તેમની ફેન ફોલોવિંગ પણ હજુ દિવસે દિવસે વધી રહી છે પરંતુ શું તમે આ અભિનેતાની પત્ની વિશે જાણો છો?

ટીવી એક્ટર અમિત ભટ્ટની પત્ની વધારે સુંદર છે અને કોઈ ટીવી એક્ટ્રેસથી કમ નથી. અમિત ભટ્ટના બે જુડવા પુત્ર છે.

અમિત ભટ્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિવાય ટીવી શો ખિચડી, યશ બોસ, ચુપકે-ચુપકે સહિત ઘણા ટીવી શોઝમાં નજર આવી ચૂકેલ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચંપક લાલની ઉંમર ૪૪ વર્ષની છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY