ભોજપુરી એક્ટ્રેસ Monalisa અને આદિત્ય નારાયણનો કિસિંગ વિડીયો થયો વાયરલ

0
478

1. Monalisa – આદિત્ય નારાયણ

ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણને તેમની કારકિર્દીમાં કોઈ ખાસ સફળતા મળી નથી પરંતુ પોતાના એટીટ્યુડના કારણે આદિત્ય ઘણીવાર ચર્ચામાં રહે છે. એરપોર્ટ પર મેનેજમેન્ટ સાથે ખરાબ વ્યવહાર, ઓટો ડ્રાઈવરને ટક્કર મારવી જેવી બાબતો માટે આદિત્ય નારાયણ ચર્ચામાં રહ્યા છે પરંતુ એકવાર ફરીથી આદિત્યનું નામ સોશિયલ મીડિયા પર છવાયેલ છે. તેનું કારણ કોઈ એકસીડન્ટ ડ્રામા નથી પરંતુ એક વિડીયો છે.

2. મોનાલીસા – આદિત્ય નારાયણ

આ વિડીયો ૨૦૧૫ માં ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા સાથે આવ્યો હતો. આ વિડીયોમાં મોનાલીસા અને આદિત્યનો લિપલોક અને બોલ્ડ ડાંસ છે. જો કે, આદિત્યએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં પણ સોંગ ગાયું છે. વાયરલ વિડીયોના સોંગને ખુદ આદિત્યએ જ ગયું છે. બિગબોસ સીઝન ૧૦ માં નજર આવી ચૂકેલ મોનાલીસા ભોજપુરી ફિલ્મોનું ફેમસ નામ છે.

3. મોનાલીસા – આદિત્ય નારાયણ

ઉલ્લેખનીય છે કે, બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ રહી ચુકેલી ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા એક વખત ફરીથી રેડી છે ફેંસના દિલ જીતવા. મોનાલીસા આ વખતે સેક્સી ભાભીના અવતારમાં નજર આવાની છે. પણ આ શો હિન્દીમાં નહિ પણ બંગાળીમાં હશે. જી હાં, બંગાળી ડીજીટલ શો ‘દુપુર ઠાકુરપો’ ની બીજી સીઝન છે.

4. મોનાલીસા – આદિત્ય નારાયણ

પ્રાપ્ત માહિતી મુજબ, આ શોની આ સીઝનની કહાની પહેલી સીઝન કરતા ઘણી અલગ હશે. આ સીઝનમાં મોનાલીસા જૂમાં બૌદીનો રોલ પ્લે કરશે. મોનાલીસાએ સોશિયલ મીડિયા પર આ શોનું ટીઝર અને કેટલાક પિક્ચર્સ શેર કર્યા છે. શોની રાહ જોઈએ રહેલા ફેંસને આ ટીઝર ઘણું જ પસંદ આવી રહ્યું છે અને ફેંસ મોનાલીસાની તારીફોના પુલ પણ બાંધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કોલકાતામાં જ જન્મેલી મોનાલીસાને ક્યારેય ત્યાં કામ કરવાની તક મળી નથી. આ પહેલી વખત છે જયારે મોનાલીસા કોઈ બંગાળી શોમાં જોવા મળશે.

5. મોનાલીસા – આદિત્ય નારાયણ

બિગબોસ સીઝન ૧૦ માં  ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે બિગબોસના ઘરમાં મેરેજ કર્યા હતા. આ અવસર પર મોના અને વિક્રાંતના ફેમિલી મેમ્બર્સ સિવાય ભોજપુરી એક્ટર રવિ કિશન, નિરહુઆ સહિત કેટલાક અન્ય ક્લોઝ ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા. મોનાલીસા આ શો ની એકમાત્ર એવી કન્ટેસ્ટંટ છે જેણે ઘરની અંદર વિનમ્રતાનો પરિચય આપ્યો છે. એવું કહેવું ખોટું નથી કે, મોનાલીસા તે સીઝનની શ્રેષ્ઠ કન્ટેસ્ટંટ રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY