Vikash Gupta ની બર્થડે પાર્ટીમાં આ ટીવી સ્ટાર્સ થયા સામેલ

0
4730

1. Vikash Gupta ની બર્થડે પાર્ટી

બિગબોસ ૧૧ દ્ધારા લોકોના દિલ પર રાજ કરનાર Vikash Gupta એ તાજેતરમાં તેમનો ૩૦ મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. Vikash Gupta એ તેના બર્થડે પર ખૂબ ધમાલ મચાવી હતી અને પોતાના ખાસ ફ્રેન્ડ માટે એક પજામા પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.

2. વિકાસ ગુપ્તાની બર્થડે પાર્ટી

તેમાં ટીવી સ્ટાર્સ પણ સામેલ થયા હતા. આ પાર્ટીમાં અદા ખાન, કરણવીર બોહરા, જય ભાનુશાલી, અર્જુન બિજલાની અને માહી વીજથી લઈને તમામ ટીવી સ્ટાર્સ સામેલ થયા હતા. બધા સ્ટાર્સ આ પાર્ટીમાં નાઈટવિયર સૂટમાં નજર આવ્યા હતા.

3. વિકાસ ગુપ્તાની બર્થડે પાર્ટી

તમને જણાવી દઈએ કે, વિકાસ ગુપ્તા ટેલિવિઝનના ડિરેક્ટર છે. બહુ જલ્દી તેમની નવી વેબ સીરીઝ ‘પંચબીટ’ શરુ થવાની છે. આ સીરીઝમાં પ્રિયાંક શર્મા, રોહિત સુચાંતી અને હર્ષિતા ગૌર મેઈન રોલમાં નજર આવશે. તેની પહેલા વિકાસ ‘વોરિયર હાઈ’, ‘પ્યાર તુને ક્યાં કિયા’ અને ‘કેસી યે યારિયા’ જેવા શોઝનું નિર્માણ કરી ચૂક્યા છે.

4. વિકાસ ગુપ્તાની બર્થડે પાર્ટી

ઉલ્લેખનીય છે કે,બિગબોસ ૧૧ ની સફર વધારે રોમાંચક હતી. બિગબોસ ૧૧ શિલ્પા શિંદે ટીવીની લાડલી બહુ હીના ખાન અને વિકાસ ગુપ્તાને હરાવી આ ટ્રોફી પોતાના નામે કરી દીધી હતી. શિલ્પાને દર વખતે દર્શકો તરફથી વધારે પ્રેમ મળ્યો છે. જેને લઈને હીના ખાન અને વિકાસ ગુપ્તા વધારે નાખુશ રહેતા હતા. પરંતુ બિગબોસના વિનર બન્યા પછી શિલ્પાએ સાબિત કરી દીધું છે કે, તે દર્શકોના દિલ પર રાજ કરે છે. જો કે, શો દરમિયાન શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તાની અનબન પણ વધારે રહી છે. આગળ જુઓ વધુ ફોટોઝ….

5. વિકાસ ગુપ્તાની બર્થડે પાર્ટી

6. વિકાસ ગુપ્તાની બર્થડે પાર્ટી

7. વિકાસ ગુપ્તાની બર્થડે પાર્ટી

8. વિકાસ ગુપ્તાની બર્થડે પાર્ટી

9. વિકાસ ગુપ્તાની બર્થડે પાર્ટી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY