Anushka Sharma એ વિરાટ કોહલી સાથેની શેર કરી રોમેન્ટિક તસ્વીર

0
280

1. Anushka Sharma એ વિરાટ કોહલી સાથેની શેર કરી રોમેન્ટિક ત...

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ Anushka Sharma ની સાથે રોમેન્ટિક ફોટો શેર કરી છે. આ તસ્વીરમાં વિરાટ કોહલીએ કેપ્શનમાં લખ્યું હતું કે, Day Out with my beauty!

ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે. ટીમ ઇન્ડિયાએ રવિવારે ઇંગ્લેન્ડ સામે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સીરીઝમાં જીત પ્રાપ્ત કરી હતી.

2. અનુષ્કાએ વિરાટ કોહલી સાથેની શેર કરી રોમેન્ટિક તસ્વીર

મેચમાં સમય નીકાળી વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે ક્વોલીટી ટાઈમ વિતાવવાનું ભૂલતા નથી.

3. અનુષ્કાએ વિરાટ કોહલી સાથેની શેર કરી રોમેન્ટિક તસ્વીર

છેલ્લા દિવસોમાં અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં વિરાટ કોહલીને ચીયર કરતા જોવા મળી હતી. ટીમે મેચ જીત અનુષ્કા વિરાટ કોહલીને મેદાનમાં આવી ગળે લગાવી શુભેચ્છા પાઠવી હતી.

4. અનુષ્કાએ વિરાટ કોહલી સાથેની શેર કરી રોમેન્ટિક તસ્વીર

આ દિવસોમાં અનુષ્કા પોતાની અપકમિંગ ફિલ્મ સુઈ-ધાગા અને ઝીરોને શુટિંગ પૂરી કરી ચુકી છે. લાંબા સમયથી વ્યસ્ત શેડ્યુલની જગ્યાએ અનુષ્કા-વિરાટ કોહલી સાથે જોવા મળી રહ્યા છે.

5. અનુષ્કાએ વિરાટ કોહલી સાથેની શેર કરી રોમેન્ટિક તસ્વીર

તાજેતરમાં અનુષ્કા શર્મા વિરાટ કોહલીની સાથે કાર્ડિફના રસ્તા પર ફરતા જોવા મળી રહી છે. એટલું જ નહી ત્યાં હાજર રહેલા ભારતીય ચાહકોની સાથે ફોટો પણ પડાવી હતી. થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યું દરમિયાન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, અનુષ્કા ટીમના બાકી ખેલાડીઓની સાથે પણ ઘણી ફ્રેન્ડલી છે. વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, તે જેટલો સપોર્ટ મને કરે છે એટલો જ ટીમના બાકી ખેલાડીઓને પણ કરતી રહે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY