‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ફેમ કાંચી સિંહે ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા બોલ્ડ ફોટોઝ

0
608

1. કાંચી સિંહ

આજકાલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં લગભગ બધી એક્ટ્રેસીસ પોતાના સેક્સી અને બોલ્ડ ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચર્ચામાં રહે છે. આ લિસ્ટમાં શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ માં સિમ્પલ ગાયુનો રોલ પ્લે કરી ચૂકેલ ટીવી સ્ટાર કાંચી સિંહનું નામ પણ સામેલ થઇ ગયું છે.

2. કાંચી સિંહ

કાંચી સિંહ આજકાલ તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર કાંચીના લેટેસ્ટ ફોટોશૂટના ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોઝમાં કાંચી હોટ એન્ડ સેક્સી લાગી રહી છે. કાંચી સિંહ અત્યાર સુધી નાના પડદા પર ટ્રેડીશનલમાં જોવા મળતી હતી. બીજી તરફ, હવે કાંચીનું આ નવું લૂક જોઈ બધા વધારે એક્સાઈટેડ છે.

3. કાંચી સિંહ

સ્ટાર પ્લસની ફેમસ સિરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ની એક્ટ્રેસ કાંચી સિંહ આજકાલ તેના બોલ્ડ લૂકના કારણે વધારે ચર્ચામાં છે. કાંચી સિંહના કેટલાક ફોટોઝ આજકાલ સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થઇ રહ્યા છે જેમાં તે વધારે બોલ્ડ નજર આવી રહી છે.

4. કાંચી સિંહ

કરણ મેહરા અને હિના ખાનનો સ્ટાર પ્લસ પર પ્રસારિત થનાર શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ને છોડ્યા પછી હવે ગાયુ ઉર્ફે કાંચી સિંહે શોને અલવિદા પણ કહી દીધું હતું.

5. કાંચી સિંહ

6. કાંચી સિંહ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY