દરરોજ પલાળેલા ચણા ખાવાથી થાય છે આ ફાયદાઓ

0
2548

1. પલાળેલા ચણા ખાવાથી થાય છે ફાયદા

દેશી Chana ની વાત કરવામાં આવે તો બદામ અને કાજુ જેવા મોંઘા ખાદ્ય પદાર્થ કરતા પણ વધારે ફાયદાકારક હોય છે. કદાચ તમને જાણ નહી હોય કે, તેમાં પ્રોટીન, વિટામીન અને ફાઈબર વધારે માત્રામાં મળી આવે છે.

તમે મુઠ્ઠી ભરીને ચણા લઈને રાત્રે કોઈ માટી અથવા ચિનાઈ માટીનાં વાસણમાં પલાળો. સવારે જ્યારે તમે ઉઠો ત્યારે તે ચણામાંથી પાણી નીતારી લો. હવે આ ચણાને ખૂબ જ ચાવીને ખાઓ. જો તમે ઈચ્છો તો ચણાનું નીતારેલું પાણી પણ પી શકો છો.

2. પલાળેલા ચણા ખાવાથી થાય છે ફાયદા

એનર્જી અને તાકાત મળશે
પલાળેલા ચણા આપણા શરીરને તાકાત આપવાનો એક સારો સોર્સ છે. જો તમને નબળાઈ રહે છે તો તમારે પલાળેલા ચણા નિયમિત ખાવા જોઈએ. તમારા શરીરમાં ચમત્કારિક બદલાવ આવશે.

કબજીયાતથી છુટકારો
ચણામાં ખૂબ જ માત્રામાં ફાઈબર રહેલું હોય છે. ફાઈબર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. દરરોજ ચણા ખાવાથી બોડીની ડાયઝેશન સિસ્ટમ સારી રહે છે.

3. પલાળેલા ચણા ખાવાથી થાય છે ફાયદા

વધશે સ્પર્મ કાઉન્ટ
દરરોજ પલાળેલા ચણા સાથે જો તમે ખાંડ અથવા ગોળ ખાઓ છો, તો તમારા સ્પર્મ સંખ્યાને વધારે છે.

યૂરીન પ્રોબ્લેમ
જો તમને યૂરીનની સમસ્યા છે તો તેના સેવનથી તમને આરામ મળશે. આ પાઈલ્સ માટે પણ ઘણું જ અસરદાર છે.

4. પલાળેલા ચણા ખાવાથી થાય છે ફાયદા

હેલ્ધી સ્કીન
ચણા પલાળતી વખતે તેમાં મીઠું ન નાખવું અને સાદા ચણાને ચાવીને ખાવાથી તમારી ત્વચા હેલ્ધી અને ગ્લોઇન્ગ રહે છે. ખંજવાળ, રેશીસ જેવી ત્વચા સબંધી સમસ્યાઓ દૂર રહે છે.

5. પલાળેલા ચણા ખાવાથી થાય છે ફાયદા

તમારો વજન વધશે
જો તમે ખૂબ પાતળા છો પલાળેલા ચણા તમારા શરીરમાં નવી માંસપેશિયો બનવામાં મદદ કરે છે. દરરોજ એક મુઠ્ઠી ચણા ખાઈને તમારા સ્વાસ્થ્યમાં સુધાર કરી શકો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY