શું તમે પણ Pregnancy સાથે જોડાયેલ આ વાતને સાચી માનો છો?

0
887

1. Pregnancy સાથે જોડાયેલ મિથક

Pregnancy સાથે જોડાયેલ એવા મિથક છે, જેને આપણે સાચું માનીને ચાલી છે. પરંતુ તેની પાછળનું તાર્કિક કારણ કોઈ નથી હોતું. આજના આર્ટીકલમાં અમે તમને પ્રેગનન્સી સાથે જોડાયેલ કેટલાક એવા મિથ્સ જણાવીશું, જેને ઇગ્નોર કરવામાં જ ભલાઈ છે.

૧. સવારનાં સમયે સંબંધ બનાવવાથી પ્રેગ્નન્ટ થવાની શક્યતા વધી જાય છે. કેટલાક લોકો એવું માને છે, પરંતુ મેડિકલ સાયન્સે આ વાતની પુષ્ટિ કરી નથી, પ્રેગ્નન્ટ થવા માટે સૌથી જરૂરી છે કે, કપલ તંદુરસ્ત હોય.

2. પ્રેગનન્સી સાથે જોડાયેલ મિથક

૨. દરરોજ સંબંધ બનાવવાથી પ્રેગ્નન્ટ થવાની શક્યતા વધારે રહે છે. તમે પણ આવી વાત સાંભળી હશે, પરંતુ સંપૂર્ણ રીતે ઓવ્યૂલેશન પીરીયડ પર ડિપેન્ડ કરે છે, સાથે જ કપલનાં સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.

3. પ્રેગનન્સી સાથે જોડાયેલ મિથક

૩. તમે લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે, સાયકલ ચલાવવાથી સ્પર્મ કાઉન્ટ્સ ઓછા થઇ જાય છે, પરંતુ તે પણ મિથ જ છે. એવું હોય તો એથલીટ્સ તો ક્યારેય પિતા ન બની શકે.

4. પ્રેગનન્સી સાથે જોડાયેલ મિથક

૪. પુરુષ જનનાંગ પર આઈસ પેક લગાવવાથી સ્પર્મ કાઉન્ટ્સ વધી જાય છે. તમે લોકોને આ પ્રકારની વાતો કરતા સાંભળ્યું હશે, પરંતુ આ વાતમાં બિલકુલ પણ હકીકત નથી. પરંતુ એવું કરવાથી બાળક ન થવાની સમસ્યા થઇ શકે છે.

5. પ્રેગનન્સી સાથે જોડાયેલ મિથક

૫. ઘણી બધી મહિલાઓને પોતાના અનિયમિત પીરીયડ પર ધ્યાન નથી આપતી. તેને લાગે છે કે, આ ઘણું જ નોર્મલ છે, પરંતુ પીરીયડનું રેગ્યુલર ન હોવું ઘણું જ સમસ્યાનું કારણ બની શકે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY