દહીંમાં આ વસ્તુઓ ભેળવીને ખાવાથી મળે છે અનેક ફાયદા

0
1912

1. દહીં અને મધ

આપણે બધા જ જાણીએ છીએ કે દહીં ખુબ જ ફાયદાકારક હોય છે, અને તે ખાવાથી શરીરની ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. આમાં રહેલ ગુણોથી પેટની સાથે જોડાયેલ મુશ્કેલીઓ દુર કરવામાં મદદ મળે છે. તેનાથી જુદી જુદી વસ્તુઓની સાથે ભેળવીને ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે.  દહીંમાં મધ ભેળવીને ખાવાથી મોઢાના અલ્સરમાં ઘણો બધો ફાયદો મળે છે. તેમાં એન્ટી બેક્ટેરિયા રહેલ હોય છે જે મોઢાથી જોડાયેલ કોઈ પણ રીતની મુશ્કેલીને દુર કરવામાં મદદ કરે છે.

2. દહીં અને જીરુ

જો વજન ઓછુ કરવા માંગો છો તો તમારા માટે દહીંમાં જીરું ભેળવીને ખાવાનું ફાયદાકારક રહેશે. આ કેલેરીને ઓછી કરવામાં ખુબ જ અસરકારક રહે છે.

3. દહીં અને સંચળ

દહીંમાં સંચળ નાખીને પીવાથી પેટના ગેસની સમસ્યા દુર થઇ જાય છે. તેમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ હ્રદયના સંબંધી બીમારીઓથી બચાવી રાખે છે.

4. દહીં અને ખાંડ

દહીંમાં ખાંડ ભેળવીને ખાવાથી લોહીની ઉણપ દુર થઇ જાય છે, આ યુરીનની પરેશાનીમાં ઘણો બધો ફાયદો મળે છે.

5. દહીં અને અજમો

દાંતોના દુઃખાવાથી પરેશાન છો તો દહીંમાં અજમો ભેળવીને ખાવાથી ઘણો બધો ફાયદો મળે છે. તેનાથી મોઢાના ચાંદાથી પણ છુટકારો મેળવી શકાય છે.

6. દહીં અને ફળ

દહીં અને ફળ ખુબ સારા એન્ટીઓકસાઈડ છે તેને ભેળવીને ખાવાથી શરીર તંદુરસ્ત બની રહે છે.

7. દહીં અને ઓટ્સ

હાડકાંને મજબુત બનાવવામાં દહીં ખુબ જ અસરકારક છે. તેમાં ઓટ્સ ભેળવીને ખાવાથી શરીરમાં કેલ્શિયમ, પોટેશિયમ અને પ્રોટીનની ઉણપને પૂરી કરે છે અને હાડકાંને પણ મજબુત બનાવે છે.

8. દહીં અને મરી

કબજિયાતની મુશ્કેલી છે તો દહીંમાં મરી ભેળવીને ખાવાથી ફાયદો મળે છે.

9. દહીં, હળદર અને આદુ

બાળકો માટે દહીંમાં હળદર અને આદુ ભેળવીને ખાવાથી ફોલિક એસિડની ઉણપ પૂરી થઇ જાય છે.

10. દહીં અને સંતરા

મધ અને સંતરાને ભેળવીને ખાવાથી સાંધાનો દુઃખાવામાં રાહત મળે છે. તેનાથી મોઢા પર રોનક આવી જાય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY