ચહેરા પર બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

0
982

1. બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

ચહેરા પરની અણગમતી રુવાંટીથી છૂટકારો મેળવવા માટે Bleach એક સરળ રીત છે. કારણ કે, Bleach થી ચહેરા પરના અણગમતા વાળથી છૂટકારો મળે છે. તેમજ ચહેરાની સુંદરતામાં પણ નિખાર આવે છે. પરંતુ ચહેરાની સુંદરતામાં ત્યારે વધારે ચમક આવે છે, જ્યારે સાચી રીતથી તેનો ઉપયોગ કરવામાં આવે.

2. બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

આ બ્લીચનો ઉપયોગ મેચ્યોર સ્કીનવાળા લોકોએ કરવો જોઈએ, કારણ કે, જેમ-જેમ ઉંમર વધે છે સ્કીન લૂઝ થતી જાય છે, તેનાથી સ્કીન પર વધારે અમોનિયાવાળા બ્લીચનો ઉપયોગ કરો, નહી તો સ્કીન ડ્રાય થઇ જાય છે અને રિંકલ્સ જલ્દી જ પડવા લાગે છે. એલોવેરા બ્લીચ એજિંગ બ્લીચ હોય છે, જે ત્વચાને ભેજ આપે છે.

3. બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

સંવેદનશીલ સ્કીન પર હંમેશા મિલ્ક બ્લીચ યૂઝ કરવું જોઈએ. આ દૂધનાં પાઉડરથી બનેલુ હોય છે. તેથી જ બ્લીચ આ ત્વચાને કોઈ હાનિ નથી પહોંચાડતું. તેને અમોનિયા સાથે મિક્સ કરીને ત્વચા પર લગાવો.

4. બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

આ બ્લીચનો ઉપયોગ સુકી ત્વચા પર કરવો જોઈએ. કારણ કે, આ બ્લીચ અમોનિયા ક્રિસ્ટલ ફોમમાં આવે છે. જે ત્વચા પર ભેજ જાળવી રાખે છે. તેનાથી ત્વચા સુકી નથી થતી. ડેટ સી મિરલ એક એવું પ્રોડક્ટ છે. જેની અંદર ઓઈલ બેઝ બ્લીચનો પ્રયોગ થાય છે, જે માત્ર સુકી ત્વચા માટે જ બનેલું હોય છે.

5. બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખો આ ખાસ બાબતો

ઓઈલી ત્વચા સાથે સતત આ સમસ્યા રહે છે કે આ ત્વચા પર ખીલ અને દાણા વધારે નીકળે છે. તેથી જ ઓઈલી ત્વચા પર સોપ ફ્લેક્સ બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે, આ એન્ટીસેપ્ટિક હોય છે અને આ સાબુની જેમ ત્વચા પર ઘસીને ઉપયોગ કરવો જોઈએ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY