શું તમે જાણો છો કે તમારા ડાયટમાં પ્રોટીનની ઉણપ છે કે નહીં?

0
1707

1. ડાયટમાં પ્રોટીનની ઉણપ

ભારતીય Diet માં મોટા સ્તર પર પ્રોટીનની ઉણપ જોવા મળે છે. એવા દેશના ટોચના બે પોષણ સત્તાધિકરણ, ભારતીય આહાર વિશેષજ્ઞ સંઘ (આઈડીએ) અને પ્રોટીન ફૂડ પોષણ વિકાસ સંઘ (પીએફએનડીએઆઈ) નું કહેવું છે.પીએફએનડીએઆઈ એ જોર આપ્યું છે કે, લોકોને પ્રોટીન સાથે સબંધિત ભોજનનું સેવન વધારવું જરૂરી છે. કારણ કે, શાકાહારી આહારમાં પ્રોટીનની આવશ્યકતા પર્યાપ્ત નથી હોતી.

2. ડાયટમાં પ્રોટીનની ઉણપ

વિશેષજ્ઞોનો દાવો છે કે, ગર્ભવતી મહિલાઓએ પોતાના અને બાળકનાં વિકાસ માટે પ્રોટીનની વધારે જરૂર હોય છે અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં એક વયસ્ક મહિલાની સરખામણીએ તેની પ્રતિદિવસની પ્રોટીનની જરૂરિયાત લગભગ ૨૦ ગ્રામ વધી જાય છે.

3. ડાયટમાં પ્રોટીનની ઉણપ

આઈડીએ અનુસાર, વ્યક્તિને ગુણવત્તાવાળા પ્રોટીન લેવાનું ઘણું જ મહત્વપૂર્ણ છે. પ્રોટીનનાં અસરકારક ઉપયોગ માટે કોઈ પણ આહારમાં પર્યાપ્ત કેલરી પણ સામેલ કરવી જરૂરી છે.

4. ડાયટમાં પ્રોટીનની ઉણપ

પીએફએનડીએઆઈ નાં ડાયરેક્ટર અનુસાર, પ્રોટીનની ચર્ચાને મુખ્ય ધારામાં લાવવા માટે એક ફર્મની જરૂર છે. તમારા શાકાહારી આહારની માત્રા અને ગુણવત્તા બંનેમાં પ્રોટીનની ઉણપ છે, તેથી જ પ્રોટીન સપ્લીમેન્ટ લઈને તમને તેની ઉણપ પૂરી કરવામાં મદદ મળી શકે છે. પરંતુ તેના માટે તમારે ક્વોલીટીવાળું પ્રોટીન લેવું ઘણું જ જરૂરી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY