Face Wash કરતી વખતે ન કરો આ ભૂલો

0
975

1. ફેસ વોશ કરતી વખતે ન કરો આ ભૂલો

ત્વચાને સાફ અને ગ્લોઇન્ગ બનાવી રાખવા માટે થોડા-થોડા સમયે Face Wash કરતા રહો છો. પરંતુ શું તમે જાણો છો કે, મોટેભાગે લોકો ચહેરો ધોતી વખતે ભૂલ ઘણી બધી ભૂલો કરે છે. ચહેરાને ધોતી વખતે હંમેશા એવી ભૂલો કરતા રહો છો, જેનાથી સાફ ત્વચાનાં બદલે બેજાન ત્વચા બનાવે છે. આવો જાણીએ છે કે, Face Wash કરતી વખતે કઈ ભૂલથી બચવું જોઈએ.

2. ફેસ વોશ કરતી વખતે ન કરો આ ભૂલો

ચહેરો ધોવાનું પાણી ઘણું જ ગરમ ન હોવું જોઈએ અને ઘણું જ ઠંડું ન હોવું જોઈએ. ઘણું જ વધારે ઠંડું અને વધારે પડતું ગરમ પાણી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેવામાં હુંફાળા પાણીથી જ ચહેરાને સાફ કરવો જોઈએ.

3. ફેસ વોશ કરતી વખતે ન કરો આ ભૂલો

જો તમે ચહેરાને સાફ કરવા માટે સ્ક્રબરનો ઉપયોગ કરો છો તો એ વાતનું ધ્યાન રાખો કે, કોમળ હાથથી જ સ્ક્બીંગ કરો નહી તો ચહેરા પર ઘસવાના નિશાન બની રહી જશે.

4. ફેસ વોશ કરતી વખતે ન કરો આ ભૂલો

જો તમારે મેકઅપ રીમૂવ કરવો છે તો ચહેરો ધોવાના બદલે તમે સૌથી પહેલા કોટનથી સારી રીતે લૂછી છો, ત્યાર બાદ ચહેરાને પાણીથી સાફ કરી લો. મેકઅપને સીધા પાણીથી ધોવા પર મેકઅપનાં કણ ત્વચાનાં રોમ-છિદ્રોમાં ચાલ્યા જાય છે, જેનાથી તે બંધ થઇ જાય છે.

5. ફેસ વોશ કરતી વખતે ન કરો આ ભૂલો

જો તમે પોતાનો ચહેરો ધોવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા પોતાના હાથને સાફ કરી લો. ગંદા હાથથી ચહેરાને સાફ કરવાથી કોઈ ફાયદો નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY