વાળને શાઈની અને સિલ્કી બનાવશે Papaya નું આ કન્ડીશનર

0
489

1. Papaya નું ઘરેલું કન્ડીશનર

ડ્રાય અને ડેમેજ વાળ પવન લાગવાથી વિખેરાઈ જાય છે. આ વિખેરાયેલા વાળને ઠીક કરવા માટે તમારે કોસ્ટમેટીકની નહી પણ તમારા ઘરમાં રહેલ Papaya ની જરૂર છે. પપૈયામાં એન્જાઈમ્સ હોય છે અને આ એન્જાઈમ્સ તમારા વાળને જડમૂળથી મજબૂત બનાવે છે. Papaya તેમજ દહીંથી બનાવેલું હેર પેક વાળને ખુબ જ સુંદર બનાવે છે.

2. પપૈયાનું ઘરેલું કન્ડીશનર

સામગ્રી:

પપૈયાનાં ટુકડા
૨ ચમચી દહીં
૨ ચમચી લીંબુ

3. પપૈયાનું ઘરેલું કન્ડીશનર

પપૈયાનાં ટુકડાને મિક્સ કરીને તેમાં ૨ ચમચી દહીં અને ૨ ચમચી લીંબુ મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી આ માસ્કને વાળના મૂળમાંથી છેક છેડા સુધી લગાવો. બધા વાળમાં સારી રીતે આ માસ્ક લગાવી લો અને ટોવેલથી વાળને લપેટી લો. આ પેક ૧ કલાક માટે વાળમાં રહેવા દો. ત્યારબાદ વાળને શેમ્પૂ કરી લો.

4. પપૈયાનું ઘરેલું કન્ડીશનર

આ માસ્ક તમારા માથાનાં વાળના પીએચ લેવલને બેલેન્સ કરે છે. તેમજ વાળને શાઈની અને મજબૂત બનાવે છે. પપૈયું નેચરલ કન્ડીશનર હોવાથી વાળ સિલ્કી પણ બનાવે છે. તેમજ દહીં પણ નેચરલ એસિડ હોવાથી વાળમાં થતા ડ્રેન્ડ્રફને પણ દૂર કરે છે. તેમજ લીંબુ પણ સ્કેલ્પની ગંદકીને સાફ કરે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY