ત્વચા પરના સ્પોટ્સને દૂર કરવા માટે અજમાવો આ ઉપાય

0
1520

1. ત્વચાના સ્પોટ્સને દૂર કરવા માટેનો ઉપાય

ચહેરા પરના સ્પોટ્સને દૂર કરવા માટે તમે ઘણી કોસ્ટમેટિકનો ઉપયોગ કરતા હશો, જે ક્યારેક સારું પરિણામ આપે છે તો ક્યારેક તેની આડઅસર પણ છોડે છે. જો પ્રાકૃતિક રૂપથી Spots દૂર કરવા હોય તો ચંદન, ટી ટ્રી ઓઈલ અને લીંબુના રસનું મિશ્રણ ઘણું જ અસરદાર હોય છે. આજે અમે તમને એક ઘરે બનેલા ફેસ પેક વિશે જણાવીશું જે તમારા ચહેરા પરના ડાઘ ધબ્બા ઓછા કરશે અને સતત તેનો ઉપયોગ કરવાથી ડાઘ સાવ દૂર પણ થઇ જશે.

2. ત્વચાના સ્પોટ્સને દૂર કરવા માટેનો ઉપાય

આ પેકનો ઉપયોગ કરવાથી ડાઘ ધબ્બાવાળી ત્વચા પર નવા સ્વસ્થ સેલ બને છે, જેનાથી ડાઘ ધબ્બા દૂર થઇ જાય છે. લીંબુનો રસ ચહેરા પર બ્લીચનું કામ કરે છે અને આ ડાઘ ધબ્બાવાળી જગ્યાને આછી કરી દે છે. ડાઘ ધબ્બા ઉપરથી મૃત ત્વચાના સેલને હટાવવા અને નવા સેલ આવે છે. આ પેકની મદદથી ડાઘ ધબ્બાથી ઘણી હદ સુધી છુટકારો મેળવી શકાય છે.

3. ત્વચાના સ્પોટ્સને દૂર કરવા માટેનો ઉપાય

આવશ્યક સામગ્રી:
૧ મોટી ચમચી ચંદન પાવડર
૨ નાની ચમચી ટ્રી ટ્રી ઓઈલ
૨ નાની ચમચી લીંબુનો રસ

4. ત્વચાના સ્પોટ્સને દૂર કરવા માટેનો ઉપાય

પેક બનાવવાની વિધિ:
એક મોટા બાઉલમાં બતાવવામાં આવેલી તમામ સામગ્રીઓ મિક્સ કરો. બધી સામગ્રીઓને ખુબ ભેળવીને ઘાટી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડાઘ ધબ્બાઓ પર સારી રીતે લગાવો. હવે ૧૫ મિનીટ સુધી તેને ચહેરા પર રહેવા દો. પેક સુકાય જાય પછી હળવા હાથે તેને પાણી વડે દૂર કરો અને ઠંડા પાણીથી ચહેરો ધોઈલો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY