ઘરે બનાવો Chocolate Strudel

0
1451
Chocolate Strudel

સામગ્રી :
૧ પફ શીટ
૨૫૦ ગ્રામ ચોકો ડ્રાઈ કેક
૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
૧૦૦ ગ્રામ આઈસિંગ શુગર
૨૦ મિલી ફ્રેશ ક્રીમ

રીત : પફ શીટને ૬ મિલીની પહોળાઈને હેન્ડ રોલરની મદદથી ફેલાવી લો. ત્યારબાદ ફરીથી તેને તીરાછા શેપમાં બરાબર કાપી લો. ચોકલેટ કેક ક્રશ કરી લો. તેમાં પીગળેલી ચોકલેટ અને ક્રીમને સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ ફિલિંગની જેમ પફ શીટની વચ્ચે ભરી દો. ત્યારબાદ પફ શીટને ધ્યાનથી રોલ કરી દો. ૨૦૦ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર પ્રીહિટ કરેલ ઓવનમ આ રોલને ૧૫ મિનિટ સુધી બેક કરો. ઓવનથી નીકાળ્યા પછી તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા ડો. આ બેક્ડરોલને ૧ ઇંચના ટુકડામાં કટ કરી લો. આઈશિંગ શુગરથી ગાર્નિશ કરી સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY