Gujarat થી કેનેડા ગયેલા યુવાનનો રમુજી વિડીયો વાયરલ

0
1983

Gujarat માં અભ્યાસમાં વિદેશ જતા યુવાનો કેવી મુશ્કેલ સ્થિતિમાં મૂકાય છે તેમજ જમવા માટે કેવા પ્રકારની સ્થિતીમાંથી પસાર થાય છે તેનો એક રમુજી વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુજરાતના જામનગરમાંથી અભ્યાસ માટે ગયેલ ક્રિશ ભંડારીના નામના યુવાન ભાખરી માટે લોટ ખલાસ થઈ જતા તે લોટ ખરીદીને પાછો આવતા વિડીયો બનાવ્યો હતો.

આ વિડીયોમાં ક્રિશ ભંડારી તેમની કાઠીયાવાડી લહેકામાં જણાવે છે કે વલખા મારતા મારતા આવ્યા હતા. અહિયાં આવશો તો આ રીતે ખભે ઉપાડીને લોટ લઈ જવો પડશે. આ લોટ ના રોટલીનો છે ના તો ભાખરીનો છે. તેની ખાધા બાદ પેટમાં લોચા વળે છે. પરંતુ ખાવો પડે છે. હાલીની લોટ લઈ જવો પડે છે.

આ છે કે કેનેડા લોટની ગુણો લઈને જઈએ છીએ. દોઢ કિલોમીટર હાલીને જવાનું છે. ઇન્ડિયામાં પરબારો ઓર્ડર ઠોકતા. આ તો કેનેડાછે કાઈ ના થાય. લો આવ્યા પણ અહિયાં કાઈ છે નહી પવન ખાતા જવાનો અને પરસેવો સુકાતો જવાનો.તેથી ભાઈઓ અને બહેનો તેથી કેનેડામાં મજા નથી આ કરવું હોય તો અહિયાં આવજો

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY