નીતા અંબાણી છે એક ફેશન આઇકોન

0
21056

1. નીતા અંબાણી

નીતા અંબાણી દુનિયાની સૌથી અમીર મહિલાઓમાં સામેલ છે. નીતા અંબાણીને આજે આખી દુનિયા ઓળખે છે. નીતા અંબાણીના પતિ મુકેશ અંબાણી ભારતના સૌથી જાણીતા અને અમીર ઉદ્યોગપતિ છે.

2. નીતા અંબાણી

નીતા અંબાણી કોઈ અભિનેત્રી નથી પરંતુ તેમની અદાઓ કોઈ અભિનેત્રીથી કમ નથી. તે કોઈ મોડેલ નથી છતાં પણ લોકો નીતા અંબાણીને ફેશન આઇકોન કહે છે.

3. નીતા અંબાણી

રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પોતાની લાઈફ સ્ટાઈલ અને ફેશનને લીધે હંમેશા ચર્ચામાં રહે છે.

4. નીતા અંબાણી

દેશના સૌથી અમીર બીઝનેસ મહિલાની ઓળખાણ બની ચૂકેલ નીતા અંબાણી આજે પણ સુંદરતા અને ફિટનેસના કારણે સૌથી આગળ છે. આ સાથે જ નીતા અંબાણી જેટલા અમીર વ્યક્તિના પત્ની છે તેમના શોખ પણ તેટલા જ લક્ઝુરીયસ છે.

5. નીતા અંબાણી

નીતા અંબાણી સેન્ડલ અને અનેક જુતાનો શોખ ધરાવે છે. નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમના ચંપલ ક્યારેય રિપીટ નથી થતા.

6. નીતા અંબાણી

નીતા અંબાણીને ઘડિયાળનો પણ શોખ છે. તેમની પાસે બુલ્ગારી, કાર્ટીયર, રાડો, ગુચી, કેલ્વીન કેલિન અને ફોસિલ જેવી બ્રાંડ છે, જેની કિંમત દોઢથી બે લાખ રૂપિયાથી શરુ થાય છે.

7. નીતા અંબાણી

8. નીતા અંબાણી

9. નીતા અંબાણી

10. નીતા અંબાણી

11. નીતા અંબાણી

12. નીતા અંબાણી

13. નીતા અંબાણી

14. નીતા અંબાણી

15. નીતા અંબાણી

16. નીતા અંબાણી

17. નીતા અંબાણી

18. નીતા અંબાણી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY