PM Modi એ આ રીતે પૂર્ણ કરી વિરાટ કોહલીની ચેલેન્જ, શેર કર્યો વિડીયો

0
1016

1. PM Modi એ આ રીતે પૂર્ણ કરી વિરાટ કોહલીની ચેલેન્જ

PM Modi એ પોતાની મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વ્રારા સોશિયલ મીડિયા પર શરૂ કરવામાં આવેલ ફિટનેસ ચેલેન્જમાં માત્ર ભાગ જ લીધો નથી પરંતુ એક રાજનીતિક વિરોધીઓને પડકાર આપ્યો છે. પીએમ મોદીએ બુધવારે ટ્વીટર પર પોતાની મોનિંગ એક્સરસાઈઝનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. ત્યાર બાદ તેમણે કર્ણાટકના સીએમ કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ આપ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, કુમારસ્વામી મોદીના આ ચેલેન્જનો શું જવાબ આપે છે.

2. PM Modi એ આ રીતે પૂર્ણ કરી વિરાટ કોહલીની ચેલેન્જ

પીએમ મોદીએ કુમારસ્વામીના સિવાય ટેબલ ટેનીસ પ્લેયર મોનિકા બત્રા અને દુનિયાભરના તે આઈપીએસ અધિકારીઓને પણ ફિટનેસ ચેલેન્જ આપ્યો છે જેની ઉમર ૪૦ વર્ષથી વધુ છે. તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર પર એક વિડીયો પોસ્ટ કરતા પીએમ મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી.

3. PM Modi એ આ રીતે પૂર્ણ કરી વિરાટ કોહલીની ચેલેન્જ

પીએમ મોદીએ તે સમય તેનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, તે જલ્દી જ એક વિડીયો પોસ્ટ કરશે. બુધવારે પીએમ મોદીએ પોતાના આ વચનને પૂરું કરતા યોગથી અલગ મોર્નિંગ એક્સરસાઈઝનો વિડીયો પોસ્ટ કર્યો છે. નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, પ્રકુતિના પાંચ તત્વો પુર્થ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશ દ્વ્રારા પ્રેરિત થઈને ટ્રેક પર ચાલે છે. પીએમે લખ્યું છે કે, તે શ્વાસની એક્સરસાઈઝ પણ કરે છે.

4. PM Modi એ આ રીતે પૂર્ણ કરી વિરાટ કોહલીની ચેલેન્જ

આ વિડીયોમાં પીએમ મોદી બુદ્ધની મૂર્તિની સામે અનુલોમ-વિલોમ પણ કરતા જોવા મળી રહ્યા છે. તેના સિવાય તે પીએમ આવાસના ગ્રાઉન્ડમાં વિભિન્ન એક્સરસાઈઝ કરી રહ્યા છે. પીએમ એક એવલ ગો;લ ટ્રેક પર ચાલતા જોવા મળે છે જેના પર માટી, લાકડું, કાંકરા, રેતી અને પાણી પણ છે. તેનાથી પીએમ પ્રકૃતિના પંચ તત્વથી પ્રેરિત એક્સરસાઈઝ બતાવી રહ્યા છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડની તરફથી ટ્વીટર પર શરૂ કરવામાં આવેલ ફિટનેસ ચેલેન્જ પર ઘણી સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકોએ પ્રતિક્રિયા આપતા પોત-પોતાના વિડીયો સોશિયલ સાઈટ્સ પર પોસ્ટ કરી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ….

5. PM Modi એ આ રીતે પૂર્ણ કરી વિરાટ કોહલીની ચેલેન્જ

6. PM Modi એ આ રીતે પૂર્ણ કરી વિરાટ કોહલીની ચેલેન્જ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY