પત્ની પતિને તમે મને રાણી કેમ બોલો છો?

0
1249
Funny Husband and Wife Jokes

પત્ની : તમે મને શા માટે રાણી બોલો છો?

પતિ : કારણ કે નોકરાણી લાંબુ થઈ જાય છે.

પત્ની : તમે જાણો છો કે, તમને હું જાન કેમ બોલું છુ?

પતિ : ખબર નથી.

પત્ની : કારણ કે જાનવર લાંબુ થઈ જાય છે માટે માત્ર જાન બોલું છુ?

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY