Rahul Gandhi એ ગ્રાફ શેર કરીને દેખાડયા સિદ્ધારમૈયા સરકારના કામો

0
1011
Rahul Gandhi Display Development Work Of Siddaramaiah Government Through Graph In Karnataka

કર્ણાટક વિધાનસભા ચુંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ Rahul Gandhi એ એક ગ્રાફ શેર કરીને યેદુરપ્પા સરકાર કરતા સિદ્ધારમૈયા સરકારે સારા કામ કર્યા હોવાનું જણાવ્યું છે. કર્ણાટક વિધાનસભા ચુંટણી પ્રચારના આખરી તબક્કામાં પલટવાર ચાલુ છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમના પક્ષના મુકાબલે ભાજપ નિષ્ફળ હોવાનું જણાવ્યું છે. તેમણે ગ્રાફિક્સની મદદથી યેદુરપ્પા સરકાર કરતા સિદ્ધારમૈયા સરકારે સારા કામ કર્યા હોવાનું જણાવ્યું છે.

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં રોજગાર સર્જન, ખેડૂતોને દેવામાફી, વીજ ઉત્પાદન, માળખાગત સુવિધા, દૂધ ઉત્પાદન, મેટ્રો પરિયોજના, સિંચાઈ અને અન્ય કામોને લઈને કર્ણાટક વિધાનસભા ચુંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ગ્રાફ શેર કરીને યેદુરપ્પા સરકાર કરતા સિદ્ધારમૈયા સરકારે સારા કામ કર્યા હોવાનું જણાવ્યું છે.

કર્ણાટક વિધાનસભા ચુંટણી પ્રચારના આખરી તબક્કામાં પલટવાર ચાલુ છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમના પક્ષના મુકાબલે ભાજપ નિષ્ફળ હોવાનું જણાવ્યું છે. તેમણે ગ્રાફિક્સની મદદથી યેદુરપ્પા સરકાર કરતા સિદ્ધારમૈયા સરકારે સારા કામ કર્યા હોવાનું જણાવ્યું છે.

તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ દરમ્યાન સિદ્ધારમૈયા સરકારને ૫૩ લાખ રોજગાર ઉભા કર્યા છે જયારે વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૩ સુધીમાં યેદુરપ્પા સરકારે માત્ર ૨૬.૬૪ લાખ નોકરી ન આપી શકયા હતા. ખેડૂતોની વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન ખેડૂતોને ૧૨ હજાર કરોડની લોન આપવામાં આવી છે. જયારે યેદુરપ્પા સરકારે તેમના અંતિમ વર્ષમાં ૬૫૬૦ કરોડ લોન ખેડૂતોને આપી હતી.

આ ઉપરાંત રોડ નિર્માણ અને આવાસ નિર્માણમાં પણ સિદ્ધારમૈયા સરકાર યેદુરપ્પા સરકાર કરતા સારું કામ કર્યું છે. તેમજ અનેક ક્ષેત્રોમાં કોંગ્રેસે લોકઉપયોગી કામોને પ્રાધાન્ય આપ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY